Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 5 લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 5 લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે, જેમાં શુક્રવારે જિલ્લાના 14 તાલુકામાં ડ્રાય રન શરૂ કરી કોરોના વેક્સિન માટેની પૂર્વ તૈયારીઓ આરોગ્ય વિભાગે કરી છે ત્યારે ડીસા માં પણ આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન ની તૈયારીના ભાગરૂપે ડ્રાય રન યોજાઈ હતી

કોરોનાથી છુટકારો મેળવવા ભારત સહિત વિશ્વભરના દેશો રસીકરણની દિશા તરફ આગળ વધી રહ્યા છે અને દેશમાં પણ કોરોના વેકસીનના ‘ટ્રાયલ રન’ નો જોરશોરથી પ્રારંભ થઇ ગયો છે ત્યારે શુક્રવારે ડીસા શહેરમાં કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય તંત્રએ પૂર્વ તૈયારીઓ કરી લીધી છે જેમાં ઘરે ઘરે ફરી કોરોના રસીના પ્રથમ ડોઝ માટે 50 વર્ષથી મોટી ઉંમરના લોકો તેમજ અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા લોકોની પ્રાથમિક યાદી તૈયાર કરી દીધી છે. આ રસીના જથ્થા સાથે સરકારની લીલી ઝંડી મળે એ ઘડીથી જ ડીસા માં આરોગ્ય તંત્ર રસીકરણની કામગીરી હાથ ધરવા સંપુર્ણપણે સજ્જ છે જે અંતર્ગત આરોગ્ય વિભાગે આજે ડ્રાયરન ચાલુ કરી આંગણવાડીની 25 બહેનો ને કોઈપણ વ્યક્તિને આપવાની કામગીરી કરી હતી , જેથી વેક્સીન આપનાર કર્મચારીઓને પણ લાભાર્થીઓને કઈ રીતે વેકસીન આપવી અને કેટલો સમય લાગે છે તે અંગેની પણ પુરી તાલીમ માટે ડ્રાય રન શરૂ કરાયો હતો

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: