અંબાજી આઠ નંબર મા વિદેશી દારૂની દુકાન ખુલી, જાળી વાળું ઘર કોનું?

અંબાજી આઠ નંબર મા વિદેશી દારૂની દુકાન ખુલી, જાળી વાળું ઘર કોનું? શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ ધામ સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી આસપાસ રાજસ્થાન રાજ્યની બોર્ડર આવેલી હોઇ અંબાજી પોલીસ સ્ટેશન તરફથી જાંબુડી અને છાપરી ખાતે પોલીસ જવાનો મુ કવામાં આવ્યા છે. અંબાજી ગુજરાતમાં આવેલું હોવા છતાં પણ અંબાજીમાં દૂધ કરતા દારૂ વધારે વેચાય છે!. અંબાજી આઠ નંબરમાં છેલ્લા કેટલાય દિવસથી વિદેશી દારૂની દુકાન શરૂ થઈ ગઈ છે. આ બાબતની જાણકારી મીડિયા સુધી પહોંચતા પત્રકાર દ્વારા આ આ બાબતે 26 જુનના રોજ સાંજે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અંબાજી ખાતે છેલ્લાં કેટલાય દિવસથી વીદેશી દારૂ ની હોમ ડિલેવરી અને કેટલાક માથાભારે દલાલો વીદેશી દારૂ ની લાઈનો ચલાવે છે અને અંબાજી ના વિવિધ વિસ્તારોમાં વીદેશી દારૂ આસાનીથી મળી શકે છે ત્યારે નવા આવેલા પીઆઈ કેમ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યાં છે તે સમજાતું નથી. આ આઠ નંબર મા વિદેશી દારૂ શરૂ થઈ જાય છે અને પોલીસ આ બાબતે પગલાં ન લેતાં પત્રકાર દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાયને વધુ માહીતી આપવામાં આવી છે. @@ છાપરી બોર્ડર ઉપર લાઇન ચલાવવાવાળો કોણ?@@ છાપરી બોર્ડર પર છેલ્લાં ઘણા સમયથી એક કુંભ રાશી વાળો જવાન પણ લાઈનો ચલાવવા માટે જા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *