વાવ તાલુકા પંચાયત ની સામાન્ય સભા મોફુક રખાઈ ……

વાવ તાલુકા પંચાયત ની સામાન્ય સભા મોફુક રખાઈ ……

સરહદી વાવ તાલુકા પંચાયત માં તારીખ -૨૬/૧૦/૨૦૨૦ ના રોજ સામાન્ય સભા યોજાવાની હતી.પરંતુ ભાજપ – કોંગ્રેસ મળી તાલુકા ના સદસ્ય ને સમયસર એજેન્ડા ન મળતા યોજાતા પહેલા સામાન્ય સભા  વખેરાઈ ગઈ  જેમાં તાલુકા વિસ્તરણ અધિકારી ની બેદરકારી બહાર આવી સામે .જેમાં તાલુકા સદસ્યો માં ભારે નારાજગી  જોવા મળી હતી .કેમ કે તાલુકા ના છેડે આવેલા ગામો ના સદસ્યો હાજર રહ્યા પરંતુ અમુક  સદસ્યો ના હોવાના કારણે તાલુકા પંચાયત ની સામાન્ય સભા મોફૂક રખાઈ હતી જે મુદ્દે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી કારણ દર્શાવે અને નોટીસ ફટકારે તેવી ઉગ્ર માંગો કરાઈ હતી ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *