Live Thu, Nov 12, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના ચૂવા ગામે અપહરણ કરી ૧૦ લાખની માંગણી કરતા વાવ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ

સરહદી બનાસકાંઠા માં અપહરણ અને લૂંટ ની ધટના માં સતત વધારો જોવા મળી રહ્યો છે .વાવ પોલીસ મથક દ્વારા મળતી માહિતી મુજબ વાવના ચુવા ઢીમાં ત્રણ રસ્તા નજીકથી યુવક ના અપહરણ ની ધટના પ્રકાશ માં આવતા ચકચાર મચી જવા પામી હતી જેમાં  પૈસા ની લેતીદેતી માં યુવકનું  અપહરણ  કરાયું હોવાનું સામે આવ્યું છે જોકે અપહરણ બાદ અલગ અલગ જગ્યાએ લઈ જઈ આડેધડ ગડદા પાટુ નો માર મારી શરીરે છરો ભીંડાવ્યો યુવાન ભુરાભાઈ વાઘાભાઈ માળી ને બોલેરો કેમ્પર માં નાખી રાજસ્થાનમાં લઇ જઈ 10 લાખ આપી દેજે નહિ તો દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી આમ અપહરણ બાદ યુવાને 10 લાખ આપવાનું હા કહેતા રાજસ્થાન માંથી વાવ છોડી ગયા હતા જે બાદ યુવક ત્રણ શખ્સો ના ચુગલ માંથી છૂટ્યા બાદ વાવ પોલીસ મથકે પહોંચી વાવ ના સેધાભાઈ કમાભાઈ માળી તેમજ તેમના દીકરા જીગર ભાઈ સેધાભાઈ અને અન્ય અજાણી વ્યક્તિ વિરૂદ્ધ આઇપિસી ની કલમ 365,342 ,323,506-2,114 મુજબનો ગુનો નોંધી વાવ પોલીસે ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: