તાલુકા મથક સુઇગામ નજીકથી પસાર થતી સુઇગામ ડિસ્ટ્રીકટ કેનાલમાં વધુ પાણી છોડી દેવાના કારણે હલકી ગુણવત્તાની કેનાલમાં ભંગાણ સર્જાયું હતું,કેનાલની ખરાબ કામગીરીને લીધે પ્રોટેક્શન વોલ નીચેથી કેનાલ તૂટી જતા ખરાબાની જમીનમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે,ખેડૂતો દ્વારા જવાબદાર તંત્રને કેનાલમાં ભંગાણ સર્જાતા કેનાલમાં પાણીનો પ્રવાહ ઘટાડવા જણાવેલ હોવા છતાં હજુ સુધી પાણી ઓછું નહિ કરતાં હજારો લીટર પાણી અમસ્તું વેડફાઈ રહ્યું છે,નર્મદા નિગમની બેદરકારી ને લીધે વેડફાટા પાણીને લઈ ખેડુંતોમાં રોષ જોવા મળ્યો હતો,
સુઇગામ નજીક ડિસ્ટ્રીકટ કેનાલમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ.
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
