બનાસકાંઠા ના ડીસા તાલુકાના ભાચરવા ગામથી બાઈવાડા જતાં નવા રોડનું ખાતમુહૂર્ત કરાયું. ધારાસભ્ય શશીકાંત પંડ્યા ના હસ્તે નવા ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઉકાજી ઠાકોર સહીત મોટીસંખ્યામાં ગ્રામજનો રહ્યા ઉપસ્થિત..વર્ષો ની માંગ સામાજિક આગેવાનોની માંગ પુરી થઈ બાઈવાડામા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું..ગ્રામજનો દ્વારા ધારાસભ્ય શશીકાંત પંડ્યા ને ઘોડા પર બેસાડી ઉષ્માભર્યું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું..