ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના ટીપ્પણી કરતા અને રમુજી વિડીઓ અપલોડ કરતા ૨ ઈસમો વિરુધ માવસરી પોલીસે ફરિયાદ નોધી.

  • ગુજરાત ના મુખ્ય મંત્રી ના રમુજી વિડીયા અપલોડ કરતા ૨ ઈસમો વિરુધ માવસરી પોલીસે ફરિયાદ.
  • માવસરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધવામાં આવી .
  • ફાંગડી ના બે ઈસમો વિરુધ ઇન્ફોર્મેશન એક્ટ ૨૦૦૮ ફરિયાદ નોધવામાં આવી .
  • યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ના ફાગડી ના બે યુવકો એ MR BS RAJ COMEDY ચેનલ ઉપર મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ના ટીપ્પણી કરતા ૬ રમુજી  વિડીઓ એડીટીંગ કરી અપલોડ કરવામાં આવ્યા હતા.જે ટૂંક દિવસ ની અંદર ટ્રેન્ડ કરતા ની સાથે લોકો અને સરકાર એ આવા વિડીઓ બનાવનાર ઈસમો વિરુધ માવસરી પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવી છે જાણવા મળતી માહિતી અનુસાર ગાંધીનગર ના સાયબર ક્રાઈમ ના આદેશ અનુસાર વાવ તાલુકા ના ફાંગડી ગામ ના ૨ ઈસમો 1.ભાવેશકુમાર સોઢા ૨.રાજકુમાર ઉર્ફે ભીખાભાઈ સોઢા  વિરુધ ફની વિડીઓ બનાવી સોશિયલ મીડિયામાં જાહેર જનતા ને ગેરમાર્ગે દોરી ગુજરાત ની રાજ્ય સરકાર બદનામ કરી પ્રતિસ્ઠા નુકશાન પહોચાડવા બંને ઈસમો વિરુધ IT  ACT 2008 વિરુધ કાયદેશર ની કાર્યવાહી કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *