બનાસકાંઠા ના દિયોદર તાલુકાના કેસરપુરા પ્રાથમિક શાળાના આજરોજ 19 વર્ષ પૂર્ણ થઈને 20માં વર્ષમાં પ્રવેશ થતો ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણી ગણી આગળ ગયા વધ્યા છે જે સમાજમાં તેમજ સારા સ્થાને પોહ્ચ્યા છે તેવા આગળ આવેલા વિદ્યાર્થોનું સાલ ઓઢાડી શ્રીમદ ભગવત ગીતાના પુસ્તકો આપી સન્માનિત કરવાં આવ્યા હતા અને શાળાના નાના ભૂલકાઓને બટુક ભોજન પીરસવામાં આવ્યા હતા તેમજ ઇનામ આપી 20 માં વર્ષની ઉજવણી કરી હતી
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત રાઠોડ સોનલબેન દ્રારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો ગણો તેમજ SMC કમિટીના સભ્યો તથા CRC સાહેબશ્રી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યસ કરતા બાળકોના વાલીઓ અને ગ્રામજનો ને યુવાનો મોટી સંખ્યામાં સૌકોઈ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમની આભાર વિધિ હિતેશભાઈ સુથાર દ્રારા કરવામાં આવી હતી અને ગ્રામ જનો ને યુવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
દિયોદર તાલુકાના કેસરપુરા પ્રાથમિક શાળાના 20માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
