તાજેતર માં બનાસકાંઠા જીલ્લા માં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે ત્યારે આકાશ માંથી કાચા સોનાની વર્ષા થઇ છે ત્યારે વાવ માં વરસાદ ના પગલે ઠેર ઠેર ખાબોચિયાં ભરાયા છે ત્યારે વાવ ના વાંઢીયાવાસ થી લઈને કેશર કૃપા હોટલ સુધી રસ્તા માં અને દીવાલો પર વરસાદ ના પગલે ચુડવેલ નામ ની ઇઅળ ઢગલા ઓ જોવા મળી રહ્યા છે ચુડવેલ નામ ની આ ઇયળો ને ઉપદ્રવ ના પગલે સ્થાનિક લોકો તોબા પોકારી ઉઠ્યા છે આ વિસ્તાર માં હોટલો પેટ્રોલ પંપ સહીત લોકો કામ કાજ માટે આવતા હોય છે અને અહિયાં થી દરરોજ મોટી સંખ્યામાં લોકો ની અવરજવર થતી હોય છે ત્યારે લોકો ને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે આ વિસ્તાર માં ચુડવેલ નામની ઇયળો ના ઉપદ્રવ ના પગલે રોગ ચાળો ફેલાય તેવી દહેશત ફેલાઈ રહી છે જેથી તંત્ર દ્વારા ચુડવેલ નામની ઇયલ નો ઉપદ્રવ તાત્કાલિક અસર થી દુર કરવામાં આવે તેવી સ્તઃનીક લોકો ની માંગ છે…
વાવ માં ચુડવેલ નો આંતક
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
