Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

સુઈગામના મોરવાડા ગામેથી 13.44 લાખ નું શંકાસ્પદ બાયોડીઝલ ઝડપાયું

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ

સરહદી બનાસકાંઠા એસ.ઓ.જીની ટીમનું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં એસઓજી પી.આઇ ડી.આર.ગઢવી તથા પીએસઆઈ એમ.કે.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી માહિતી મળેલ કે મોરવાડા ગામે આવેલ કે.આર.સી. ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ બાયો ડીઝલ નો જથ્થો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જે આધારે રેડ કરવામાં આવતા ૧૯૨૦૦ લીટર બાયોડીઝલ રૂ.૧૪.૪૪ લાખનો જથ્થો ઝડપી પાડી આરોપી અનિલ મૂળચંદભાઇ જાટ વિરૂધ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે સૂઇગામ મામલતદાર પી.એન.ગઢવીને પણ સ્થળ પર બોલાવી મુદ્દામાલ સીઝ કરી આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે બાયોડીઝલનું વેચાણ કરતા તત્વોમાં આ કાર્યવાહીને પગલે ફફડાટ વ્યાપી ગયો છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: