પાટણ માં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં અન્ય પછાત વર્ગો માટે ની અનામત બેઠકો માં પ્રજાપતિ સમાજ ને રાજકીય ક્ષેત્રે અન્યાય ના કરવા માં આવે તેવી સરકાર સમક્ષ માંગ સાથે કલેક્ટર ને આવેદન પત્ર આપવા માં આવ્યુ હતું.પાટણ ખાતે બુધવારે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા આપવા માં આવેલા આવેદન પત્ર માં રજૂઆત કરવા માં આવી હતી કે ગુજરાત માં વસ્તી ના ધોરણે કુંભાર /પ્રજાપતિ ત્રીજા નંબર ની જ્ઞાતિ ગણાય છે. ગુજરાત માં જ્ઞાતિજ નો વિવિધ ઘટકો વિવિધ પેટા ગોળો માં વહેંચાયેલ છે.જેમાં મુખ્ય 21 શાખા ઓ છે તેમજ 24 પેટા શાખા ઓ છે. પ્રજાપતિ સમાજ નો મોટો વર્ગ માટી કામ કરે છે જે આર્થિક સામાજિક રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે નબળો સમાજ છે જેથી ગુજરાત માં ત્રીજા નંબર નો સમાજ હોવા છતાં એક પણ ધારાસભ્ય નથી જે દર્શાવે છે કે રાજકીય ક્ષેત્રે કુંભાર પ્રજાપતિ સમાજ કેટલો પાછળ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં પ્રજાપતિ સમાજને યોગ્ય સ્થાન આપવા માંગણી
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
