વડગામ : જીલ્લા નું સૌથી મોટું સરકારી આયુર્વેદિક દવાખાના આગળ જ ગંદકીના ઢગ

જિલ્લા ના સૌથી મોટા વડગામના સરકારી આયુર્વેદિક દવાખાના આગળ જ ગંદકીના ઢગ સરકાર ની સ્વચ્છતા અભિયાન ના સત્તા ધિસો ના પાપે લીરેલીરા ઉડ્યા વરસે દહાડે સરકારના ના અને વેરા ના લાખો રૂપિયા સત્તા ધિશો ચાઉ કરી ગયા બનાસકાંઠા જિલ્લા ના સૌથી મોટા અને તાલુકા મથક વડગામ માં વરવાડિયા રોડ પર આવેલ સરકારી આયુર્વેદિક દવાખાના આગળ ગંદકીના ઢગ અને શિવ નગર,વડગામ મેન બજાર માં બેંક ઓફ બરોડા આગળ સહિત ગટર ના પાણી ઉ ભરાતા લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.ત્યારે હાલ ચોમાસુ હોવાથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અને સરકાર ની સ્વચ્છતા અભિયાન ના સત્તા ધિસો ના પાપે લીરેલીરા ઉડાડી લાખો રૂપિયા ચાઉ કરી ગયા હોવાની લોકો માં ચર્ચાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી એક માત્ર આયુર્વેદિક દવાખાનું તાલુકા મથક વડગામ થી વરવાડિયા રોડ પર આવેલ છે.જેની આગળ જ કચરા ના મસ મોટા ઢગ વળ્યા છે.જેને લઇ આજુબાજુ રહેતા લોકો માં મોટા પાયે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.ત્યારે વડગામ માં આવેલ શિવ નગર માં કચરાના ઢગ, મેન બજાર માં આવેલ બેંક ઓફ બરોડા આગળ ગટર લાઈન ઉ ભરાતા બજાર માં જતાં લોકો અને સામ સામે દુકાનો વાળા લોકો ભારે પરેશાની ભોગવી ભોગવી રહ્યા છે.અને આં અંગે ગ્રામ પંચાયત ના સત્તા ધીસો ને વારંવાર મોખિક રજૂઆતો કરવા છતાં આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *