Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

ગુજરાતની મુલાકાત દરમિયાન દિલ્હીના ડેપ્યુટી સીએમએ શિક્ષણ મુદ્દે કહી આ વાત

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે દિલ્હીના શિક્ષણ મંત્રીએ આજે શિક્ષણને લઈને મહત્વની ગેરન્ટીઓ ગુજરાતમાં આપી છે. ગુજરાતમાં શિક્ષણ મુદ્દે રાજનિતીની શરુઆત થઈ છે. શિક્ષણના મુદ્દે શહેરોમાં ફી વધારા, શિક્ષકોની ઘટ સહીતના પ્રશ્નો પણ છે. ત્યારે મનિષ સિસોદીયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં સારા શિક્ષણની જરુર છે. આમ આદમી પાર્ટીની સરકાર મળશે તો ગામડાઓની અને શહેરીની સ્કૂલોને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે. જે રીતે દિલ્હીમાં અને હવે પંજાબમાં તેની શરુઆત થઈ છે.

જેથી આજે અમે પણ કહી રહ્યા છીએ કે, અમે સારી શિક્ષણ વ્યવસ્થા લઈને આવીશું. ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રે સારી સ્કૂલો બનાવીશું. તેમ દિલ્હીના શિક્ષણ મંત્રીએ કહ્યું હતું. આ સાથે શિક્ષકોની ભરતી મામલે કહ્યું હતું કે, શિક્ષકોની ઘટ ના પડે તે હેતુથી અમે શિક્ષકોની ભરતી પણ કરીશું. આ સાથે ગુજરાતમાં જે ફી વધારાનો પ્રશ્ન છે તે મામલે જણાવ્યું હતું કે, ખાનગી સ્કૂલોમાં જે બાળકો ભણે છે તેમને ફી વધારો નહીં કરવા દઈએ તેમ પણ મનીષ સિસોદીયાએ કહ્યું હતું.

આ સાથે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં ભાજપની 27 વર્ષથી સરકાર છે. અહીં બીજેપીના નેતાઓ કોઈનું સાંભળતા નથી. અમે રાજનિતી બદલવા માટે આવ્યા છીએ.ટ ગુજરાતમાં અમે શિક્ષણ અને સારા સ્વાસ્થ્યની ગેરન્ટી આપવા માટે આવ્યા છીએ.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: