Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

પ્રાંતિજના પુર્વ ઘારાસભ્ય મહેન્દ્રભાઇ બારૈયા ના કેશરીયા, સતત કોંગ્રેસમાં અવગણના થતી હોવાથી છેડો ફાડ્યો હોવાનો આક્ષેપ

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના પ્રાંતિજના પુર્વ ઘારાસભ્ય મહેન્દ્રભાઇ બારૈયા તેમના સમર્થકો સાથે બીજેપીમાં જોડાયા હતાં આ દરમિયાન તેમણે કહ્યું કે,કોંગ્રેસમાં જૂથવાદની ચરમસિમા ખૂબ વધી છે. સતત અવગણના થતી હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડી વિકાસની રાજનીતીમાં જોડાયો છું. તેમ આકરા પ્રહારો પણ મહેન્દ્રભાઇ બારૈયાએ કર્યા હતા. ભાજપમાં કોઇ પણ જાતની શરત વગર જોડાયો છું. આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ જવાબદારી આપશે તે યોગ્ય રીતે પુર્ણ કરી તેમ મહેન્દ્રભાઇ બારૈયાએ કહ્યું હતું.આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઇ બારૈયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આજે શ્રાવણમાસના શુભ દિવસે ભગવાનને પ્રાર્થના કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં જોડાયો છું. ગુજરાતના વિકાસના ભગીરથ કાર્યમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જે પણ નાની કે મોટી જવાબદારી મળશે તે નિષ્ઠાપુર્વક કરીશ. કોંગ્રેસમાં જૂથવાદની ચરમસિમા ખૂબ વધી છે. સતત અવગણના થતી હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડી વિકાસની રાજનીતીમાં જોડાયો છું. હું ભાજપમાં કોઇ પણ જાતની શરત વગર જોડાયો છું. આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ જવાબદારી આપશે તે યોગ્ય રીતે પુર્ણ કરીશ. આ પ્રસંગે પુર્વ સાંસદ જયસિંહજી, પુર્વ ઘારાસભ્યશ્રીઓ વિ.ડિ.ઝાલા, અશ્વિનભાઇ કોટવાલ, પ્રદેશના પ્રવકતા યમલભાઇ વ્યાસ,પ્રદેશના સહ પ્રવકતાશ્રીઓ ડો.રૂત્વીજ પટેલ, ભરતભાઈ ડાંગર,સાબરકાઠા જીલ્લા પ્રમુખ જે.ડી.પટેલ, કિસાન મોરચાના પ્રમુખ હિતેષભાઇ પટેલ,પ્રદેશ સોશિયલ મીડિયાના કન્વીનર સિદ્ધાર્થભાઇ પટેલ, સાબરકાઠા જીલ્લાના પ્રભારીશ્રીઓ રેખાબેન ચૌઘરી, ભરતભાઇ આર્ય સહિત પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: