ભારતીય કિશાન સંધ દ્વારા વાવ મામલદાર ને આવેદન પાઠવાયું ,જેમાં સરહદી વિસ્તારો ને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર તેવી રજૂઆત કરાઈ

બનાસકાંઠા ના સરહદી વાવ ,થરાદ ,સુઈગામ તાલુકા ઓ માં વધુ પડતો વરસાદ પડવાને લઈને ને ભારતીય…

વાવ ના માડકા ગામે પાણી નો પ્રવાહ પહોંચ્યો,ખેતરો બેટ માં ફેરવાયા,પાણી નો નિકાલ ચાલુ

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાત માં મેઘો મુશળધાર વરસી રહ્યો છે જેને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લા ના…

બનાસકાંઠામાં તલાટીઓની હડતાલ પત્યા બાદ હવે આઈ ટી આઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો ગ્રેડ પે મામલે હડતાલ પર બેઠા

બનાસકાંઠામાં તલાટીઓની હડતાલ પત્યા બાદ હવે આઈ ટી આઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો ગ્રેડ પે મામલે હડતાલ પર…

બનાસકાંઠા જિલ્લાની નજીક આબુરોડથી અમદાવાદને જોડતા નેશનલ હાઇવે પર પણ ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો ભારે હાલાકી

આબુરોડથી અમદાવાદને જોડતા નેશનલ હાઇવે પર પણ ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો ભારે હાલાકી આબુરોડ થી…

બનાસકાંઠાના દાંતીવાડા ડેમ માં મગર દેખાયો ભારે વરસાદ ને પગલે પાણી ની સાથે મગર પણ આવ્યો સ્યોશલ મીડિયા માં વિડિઓ વાયરલ

દાંતીવાડા ડેમ માં મગર દેખાયો ભારે વરસાદ ને પગલે પાણી ની સાથે મગર હોવાનો વિડીયો વાયરલ…

ચોકાવનારો ખુલાશો : ગુજરાત રાજ્યમાં સાત મહિના જેટલા સમયમાં જ 1740 દીકરીઓ લાપતા બની 

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અને આ ડેટા પ્રમાણે ગુજરાતમાં…

ગુજરાત સરકાર દ્વારા સૈનિક સંગઠનોની પડતર પાંચ માંગણીઓ સ્વિકારી લીધી 

ગુજરાત સરકાર દ્વારા 14 માંગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોના સંગઠનની 5 માંગણીઓ સ્વાઇકરવામાં આવી…

બનાસકાંઠા માં દાંતીવાડા ભારે વરસાદ પગલે નીચાણવાળા વિસ્તાર તેમજ નદી માં ન જવા અપીલ કરાઈ

સમગ્ર ગુજરાત સહીત બનાસકાંઠા જીલ્લા માં હાલમાં ચોમાસાની સીઝન ચાલતી હોવાને લઈને  તેમજ દાંતીવાડા તાલુકામાં ભારે…

ભાભર મામલતદાર દ્વારા રાષ્ટ્રીય કામગીરી ની અવગણ ના કરવા બદલ ૧૦ બી.એલ.ઓ.ને નોટિસ ફટકારી

આગામી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે સરકારશ્રી દ્વારા મતદાર યાદી સુધારણાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી…

સુરત મેહુલ બોધરા પર હિંચકારો હુમલા બાદ,વાવ બાર એશોશીયેશન દ્વારા આવેદન અપાયું

સુરત ના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તાર માં  એડવોકેટ મેહુલ બોધરા ઉપર ખુલ્લે આમ પોલીસ  તંત્ર ની…

વાવ માં ગાય માતા પ્રતે યુવાનો ની અનોખી સેવા દ્રશ્યો જોવા મળ્યા

બનાસકાંઠા જીલ્લામાં  લંપી નામના રોગ નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે ૧૫ થી પણ…

જૈન ધર્મના મહાપર્વ પર્યુષણ ચાલુ થતા ડીસા ના જૈન અગ્રણી દ્વારા ચીફ ઓફિસર ને આવેદન પાઠવી રજૂઆત કરાઈ

આવતીકાલ થી જૈન ધર્મના મહાપર્વ પર્યુષણ ચાલુ થતા હોવાથી ડીસા માં કતલખાના અને ઈંડા ની લારી…

બ્રિજેશ મેરજા ની તલાટી મંડળ સાથે બેઠક યોજાઈ,૫ માંગણીઓ પૈકી ની 4 માંગણીઓ સ્વીકારવામાં આવી

તલાટી કમ મંત્રીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ ઉપર ચાલ્યા જતા ગામડાઓના વહીવટ ખોરંભે ચડ્યા હતા.અંતે 20…

2023 એશિયા કપ અને 2025 આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરશે પાકિસ્તાન, ભારત શું કરશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં 2023થી 2027 સુધી પોતાના ફ્યૂચર ટૂર્સ પ્રોગ્રામની જાહેરાત કરી છે. એક મોટા…

વિધાનસભા ચૂંટણી અન્વયે રાજકોટ સહીત કુલ 100 મામલતદારોની ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી સબંધિત કામગીરીની તૈયારી શરુ…

જગાણા માં ૫૬૫ વર્ષ જૂનું શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે પૂજા -અર્ચના કરાઈ

જગાણા ના શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે પૂજા -અર્ચના કરાઈ પાલનપુર તાલુકાના જગાણા ખાતે પ્રાચીન એવું…

અંબાજી માં પાઉડર ભરેલા ટ્રેલરનો રોડ પર ચાલતા પશુઓ સાથે અકસ્માત સર્જાયો,1 વ્યક્તિની સાથે 8થી વધુ પશુઓનું કમકમાટીભર્યુ મોત

બનાસકાંઠા ના અંબાજીમાં પાઉડર ભરેલા ટ્રેલરનો રોડ પર ચાલતા પશુઓ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરે…

દાંતા પથકમાં વરસાદનો બીજો રાઉન્ડ,ત્રણ દિવસના વિરામ બાદ ફરી ધીમી ધારે મેઘરાજાનું આગમન

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરી છે તે પ્રમાણે આજે વહેલી સવારથી દાંતા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ…

ડીસામાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ને પગલે મામલતદાર એ તમામ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ કર્યા

ડીસામાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ને પગલે મામલતદાર એ તમામ અધિકારીઓને એલર્ટ રહેવા…

ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે એક તરફ…

ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ

આજરોજ ડીસાના લાયન્સ હોલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ દેશભક્તિ ગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં…

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસને અટકાવવા હવનની યોજાયો

ડીસા તાલુકામાં વધી રહેલા લંપી વાયરસના શહેરમાં અત્યાર સુધી અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે સતત…

વિધાનસભાની ચૂંટણી ને લઈ બનાસકાંઠામા શરૂ થયો “સ્ટ્રો પોલ” નો ટેન્ડ જોવા મળ્યો.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇ જે તે વિધાનસભાનો મજબૂત સંભવિત ઉમેદવાર પ્રસ્થાપિત કરવા…

ડીસા તાલુકાના માલગઢ ગામના મહિલા સરપંચ સામે આજે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ

ડીસા તાલુકાના માલગઢ ગામના સરપંચ સામે આજે ગ્રામ પંચાયતના સભ્યોએ અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કરી હતી.…

ડીસા સહિત આજુબાજુના વિસ્તારના લોકો ભારે વરસાદ ને આગાહી ને લઈ ચિંતામાં મુકાયા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ ડીસા સહિત આજુબાજુના અનેક પંથકોમાં ભારે વરસાદ શરૂ…

ડીસા ઇકો ગાડી નો ચોર સારવાર બાદ થયો હોસ્પિટલ ફરાર

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચોરીઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાહનચોરીઓની ઘટનાઓમાં…

થરાદ તાલુકા માં બાળ કિશોરીની તસ્કરીની ઘટના સામે આવી , મહિલા દલાલો સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોધાઇ

થરાદ તાલુકામાં બાળ કિશોરીની તસ્કરીની ઘટના સામે આવી છે જેમાં મળતી  માહિતી અનુસાર ગરીબ પરિવારને રૂ.40…

થરાદ ની નર્મદા કેનાલ ઉપર 4 કરોડના ખર્ચે બનાવેલ ફોલ્ડિંગ લોખંડના બ્રિઝ ઉપરથી ભારે વજન વાળા રીએક્ટરો પસાર કરાયા

થરાદની નર્મદા કેનાલ ઉપર 4 કરોડના ખર્ચે બનાવેલ ફોલ્ડિંગ લોખંડના બ્રિઝ ઉપરથી ભારે વજન વાળા રીએક્ટરો…

બનાસકાંઠા ના વાવ થી સુઇગામ નેશનલ હાઈવે પર ખાડામાંથી રોડ શોધવો પડે તેવી સ્થિતિ

બનાસકાંઠા ના સરહદી વિસ્તારો માં નેશનલ હાઇવે પર ખખડધજ ખાડા ઓ નું સામ્રાજ્ય જોવા મળી રહેલું…

ગાયોમાં વધી રહેલા લંપી વાયરસને અટકાવવા થેરવાડા ગામે હવન યોજાયો

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે દિવસેને દિવસે લપી વાયરસ પોતાનો કહેર બતાવી રહ્યો છે…

દારૂની હેરાફેરીના ષડયંત્રને પકડી પાડતી ડીસા રૂરલ પોલીસ.

ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તાર ઝેરડા ત્રણ રસ્તા ખાતે વાહન…

વાવ તાલુકાનાં ભાટવર ગામમાં કમર સુધી વરસાદી પાણી ભરાયું,100 ઘરોમાં પાણી ઘુસ્યું.

સરહદી વાવ,થરાદ સહિત સુઈગામ તાલુકામાં વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે.તો વળી…

રાજ્યમાં 18 લાખ મતદારો નકલી હોવાનો નો દાવો, મહેસાણામાં પણ નકલી મતદારો – કોંગ્રેસ

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પહેલા નકલી મતદારો હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરવામાં…

દાંતીવાડા ના મામલદાર દ્વારા હડમતીયા બંધ ને લઈને ચેતવણી જાહેર કરાઈ

બનાસકાંઠા માં છેલ્લા એક અઠવાડીયા માં ધોધમાર વરસ્યો હતો જેને લઈને દાંતીવાડા તાલુકા ના ડેરી ગામ…

ડીસા ના ઢુવા ગામે શ્રાવણીયો જુગાર રમતા આઠ શકુની ઝડપાયા

બનાસકાંઠાજિલ્લાના ડીસા તાલુકાના ઢુવા ગામે શ્રાવણીયો જુગાર રમતા આઠશકુની ને ઝડપીપાડી ડીસા રૂરલ પોલીસે 15940 રૂપિયાનો…

ડીસાના ઢુવા ગામ ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું ખાસ મહત્વ રહેલું છે દર વર્ષે ઉજવાતા હિંદુ ધર્મના અનેક તહેવારોમાં લોકો…

લંપી વાયરસથી રક્ષણ માટેના આઇશોલેશન વોર્ડનું ઉદ્દઘાટન કરતા બનાસકાંઠા કલેકટર

શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે જન્માષ્ટમી શુક્રવારના રોજ ગૌમાતાના લંપી વાયરસથી રક્ષણ માટેના આઇશોલાસન વોર્ડનું ઉદ્દઘાટન…

ડીસા માં નાયબ કલેકટર અને તેમનો સંપૂર્ણ પરિવાર કોરોનાગ્રસ્ત થયો, કલેક્ટરે લોકોને સચેત રહેવા અપીલ કરી

સમગ્ર દુનિયા માં હાહાકાર મચાવનાર કોરોના કેશો માં છેલ્લા એક વર્ષ થી સતત ઘટાડો નોંધાયા બાદ…

ડીસા ના શેરપુરા અને માલગઢ ગામમાં હજુ પણ લોકોના ઘરોમાં પાણી ભરાતા,લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા

ડીસા પંથકમાં વરસાદ આકાશી આફત બનીને વરસ્યો છે જેમાં ડીસા તાલુકાના 30 થી વધુ ગામડાઓ પાણીમાં…

ગુજરાતનું હિર ઝળકયું: આંતરરાષ્ટ્રિય કવીઝ કોમ્પિટિશન માં શેર બુલંદખાન બાબીએ પ્રથમ નમ્બર મેળવી વિદેશમાં ભારતીય જ્ઞાનનો પરચમ લહેરાવ્યો

જર્મનીમાં અભ્યાસ કરતા શ્રી શેર બુલંદખાન બાબી પાલનપુરમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી એફ.એ.બાબીના સુપુત્ર…

રાજકોટમાં વજુભાઇ વાળાએ પીએમ નરેન્દ્ર મોદી અંગે આપ્યું આ નિવેદન 

રાજકોટમાં સાતમ આઠમ વખતે દર વર્ષે શોભાયાત્રા નીકળે છે અને તે પૂર્વે ધર્મસભાનું આયોજન થાય છે…

સોયલા ગામે પાણી માં ગરકાવ થયેલી મહિલા ની ડેડબોડી ૨૪ કલાક બાદ તરી ને બહાર આવી

 બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સોયલા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા કાંકરેજ તાલુકાના કાકોર ગામના વતની તારાબેન કનુભાઈ…

ભાભર પંથકમાં સગીરા ને શારીરીક અડપલાં કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરીયાદ નોધાઈ

ભાભર પંથક માં સગીરા ને શારીરીક અડપલાં કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલિશ…

દાંતીવાડા ડેમમાં ડુબતા માણસને પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી સહી સલામત બહાર કાઢી બચાવી લીધો

બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમના છેવાડાના ભાગ એટલે કે રણાવાસ ગામની સીમમાં ડેમમાં ભરાયેલા પાણીમાં ડુબતા માણસને…

આમ આદમી પાર્ટી વિધાનસભાની તમામ 182 બેઠક પર ચૂંટણી લડશે, ગોપાલ ઇટાલિયાએ જાહેર કર્યા નવા ઉમેદવારો

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી…

યાત્રાધામ ઐતિહાસિક ઢીમાનું માંદેળુ તળાવ ઓવરફ્લો થયું,ગામમાં વરસાદી પાણી ભરાયું

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે વાવ તાલુકામાં ચાર દિવસથી સતત ખાબકેલા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.તો…

સરપંચ પુત્ર ની અનોખી કામગીરી,આસેડા ગામમાં રેસ્ક્યુ કરી 10 પરિવારોને આશ્રય અપાયો

ડીસા પંથકમાં મુશળધાર વરસાદ થી સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હાલત…

ડીસામાં ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં વધુ ત્રણ મકાન ધરાશાહી થયા

ડીસામાં બે દિવસમાં 14 ઇંચ જેટલો વરસાદ થતાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ બની છે તેવામાં…

ડીસા તાલુકામાં ભારે વરસાદના પગલે કંસારી ગામ પાણીના બેટમાં ફેરવાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદે તબાહી મચાવી છે ખાસ કરીને સતત…

ડીસા સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની થઈ ઉજવણી કરાઈ

હિન્દુ ધર્મમાં તહેવારોનું એક આગવું મહત્વ રહેલું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં દર વર્ષે આઠમના દિવસે જન્માષ્ટમી…