Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ પંથક માં વધુ એક સરાહનીય કામગીરી….

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

મુસ્લિમ સમાજ માં આગવી ઓળખ અને લોકો ને માન સન્માન આપતા અને પશુ પંખી ઓ ને વારે આવતા એક સન્માનીય કામ ગીરી કરવામાં આવી જેમાં  વાવ પંથક માં રેફરેલ હોસ્પિટલ ની સામે આવેલ લોખંડવાલા ટ્રેડીંગ કંપની ના માલિક એહમદ ભાઈ મેમણ દ્વારા ખુબજ સરાહનીય કામગીરી કરવામાં આવી છે .જેમાં લોખંડવાલા ટ્રેડીંગ કંપની શુભારંભ તા :૧૭/૦૩/૨૦૨૧ ના રોજ એક નવ નિર્માણ બિલ્ડીંગ નું શુભારંભ  કરવામાં આવ્યું અને તેના  શુભારંભ ના નિમિતે કોરોના ની ગાઈડ-લાઈન ને જોઇને અહેમદભાઈ મેમણ કોઈ મોટું આયોજન ના કરતા .વાવ ની વિવિધ જગ્યાએ જઈ ગાયો ને ગોળ ,પાપડી ,અને રોટલા તથા કુતરા ઓ ને બિસ્કીટ અને પશુ –પક્ષી ઓ ને બાજરી દાણા ખવરાવી ને પોતાની દુકાન નું શુભ આરંભ કરવામાં આવ્યું..જે સરાહનીય છે અને માનવતા ભર્યું કામ કરવામાં આવ્યું છે ….. 

વિડીઓ જોવા ક્લિક કરો

Tags: ##STUDENT #daily share##suigam##update##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google human chip#gujarat politics#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#politics in gujarat#politics of gujarat#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Oct 4, 2026

ભારતીય રમતવીરોનો એશિયન ગેમ્સમાં ઐતિહાસિક દેખાવ: 100 થી વધુ મેડલ જીતી રચ્યો નવો ઇતિહાસ

નવી દિલ્હી: ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. એથ્લેટિક્સ,...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: