Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

દાસનાવાસ ગામે નવીન ગ્રામ પંચાયતનું ઉદ્ઘાટન કરાયું

દરેક ગામની શોભા તેના રસ્તા લાઈટ અને સ્વચ્છતા ના આધારે હોય છે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિસ્તારના લોકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને સારા રસ્તાઓ લાઈટ અને પાણી સમયસર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટો થકી તેમની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે આ તમામ સુવિધાઓ પુરી પાડવા માટે ગ્રામ પંચાયત ની જરૂર હોય છે ત્યારે તાજેતરમાં ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી સરપંચ સોલંકી દાડમ બેન  અને ડેપ્યુટી સરપંચ  મેના બેન સોલંકી અને ચેતનાબેન ગઢવી cdpo તલાટી કમ મંત્રી ગિરીશભાઈ પટેલ પનસિહ સોલંકી અને સોલંકી રૂપસિંગ ઉપપ્રમુખ ત્યારે હવે વિકાસના કામોની શરૂઆત થતાની સાથે જ આજે ડીસા તાલુકાના દાસનાવાસ ગામે નવીન ગ્રામ પંચાયતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા દાસનાવાસ ગામ માં બનેલ નવીન ગ્રામપંચાયતનું રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ગ્રામપંચાયત ઉદ્ઘાટન પસંગે સરપંચ સહિત ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: