Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

અશોક ગેહલોતની રાજકીય મુલાકાતને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપી આ પ્રતિક્રીયા

ગુજરાત કોંગ્રેસની ચૂંટણીલક્ષી જવાબદારી મોવડી મંડળે સંપૂર્ણ રીતે નિરીક્ષક તરીકે અશોક ગેહલોતને સોંપી છે ત્યારે આજથી તેમનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ છે. તેમના ગુજરાત પ્રવાસને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં એક નિવેદન આપતા કહ્યું કે, અશોક ગેહલોતે ભૂતકાળમાં પણ ગુજરાતનું પ્રતિનિધત્વ કર્યું છે. અશોક ગેહલોત બેઠકોમાં ગુજરાત કોંગ્રેસના કાર્યક્રમોનો રીવ્યુ કરશે, રીવ્યુ પૂર્ણ કર્યા બાદ અશોક ગેહલોત ચૂંટણીલક્ષી જરૂરી સૂચનો આપશે તેમ જગદિશ ઠાકોરે કહ્યું હતું. આ સાથે અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે,તેઓ તમામ ઝોનના પદાધિકારીઓ સાથે બેઠક થશે. આ વખતે અમે ચૂંટણીમાં 125 સીટો સાથે જીત મેળવવાનો જીતીશું. તે પ્રકારનો દાવો પણ અશોક ગેહલોત દ્વારા કરવામાં આવી હતી.

ત્રણ દિવસનો આ રહેશે પ્રવાસ

આજથી ત્રણ દિવસના પ્રવાસની શરુઆત તેઓ સૂરતથી કરશે. ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક બન્યા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સૂરત બાદ તેમનો રાજકોટનો પ્રવાસ પણ આજના દિવસે રહેશે. આ ઉપરાંત બુધવારે મધ્ય ગુજરાતનો પ્રવાસ પણ તેમનો યોજવામાં આવશે.ટ જ્યાં વડોદરા અને અમદાવાદમાં તેઓ બેઠકો કરશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અગ્રણી નેતાઓ સાથે પણ બુધવારે સાંજે બેઠકો કરેશે. જ્યારે 18 તારીખના રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને સંબોધિત કરશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: