Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

વાવ – થરાદ ના પૂર્વ ધારાસભ્ય હેમાજી રાજપૂત નું નિધન થતા સમગ્ર પંથક માં શોક નો માહોલ …

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ

વાવ તાલુકાના અસારા ગામના વતની કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય હેમાજી રાજપૂતનું ગતરોજ તા.૬ માર્ચના રોજ સવારે ૧૦:૩૦ | કલાકેનિધન થયું હતું. જેને પગલે સરહદી | પંથકમાં શોક ની લાગણી ફેલાઇ રહી છે. તમામ જ્ઞાતિના લોકોએ હેમાજી રાજપૂત ના અંતિમ પાર્થિવ દેહ ના દર્શન કર્યા હતા. હેમાજી રાજપૂતના અવસાનના સમાચાર | સાંભળીને માત્ર રાજપૂત સમાજ જ નહીં, વાવ થરાદ મત વિસ્તાર જ નહિ, બનાસકાંઠા જિલ્લા ના લોકો દુઃખી થયા | છે. સાદાઈ, પ્રમાણિકતા અને પ્રજા પ્રત્યેની વફાદારીના ગુણોની કદર કરીને ભારત સરકારે તેઓને બેસ્ટ સિટિઝન ઓફ ઇન્ડિયાનો એવોર્ડ પણ આપેલો છે. વાવ થરાદ મત વિસ્તારની પ્રજાની તેમણે ખૂબ સેવા કરી છે. આજે પણ ગરીબ પ્રજાના દિલમાં હેમાજીનું સ્થાન કર્યા હતા. છે. પોતાના મત વિસ્તારની પ્રજા માટે હેમાજી એટલે ભગવાન. હેમાજી પોતાનું વાહન લઇને કયાંય પણ જતા હોય અને કોઈ પણ માણસ ગાડી ઉભી રાખવા માટે હાથ કરે તો હેમાજી તરત જ પોતાની ગાડી ઉભી રાખતા અને તરત જ પોતાની ગાડીમાં બેસાડી દેતા. આ હેમાજી રાજપૂત  ના સ્વભાવની ઉદારતા રહી છે. જે હેમાજી રાજપૂત વાવ તાલુકાના અસારા ગામના વતની હતા. જેઓ કોંગ્રેસ પાર્ટી ના અગ્રણી હતા. અને છેલ્લા કેટલાય ટમ થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.જેઓનું લાંબી માંદગી બાદ ૯૫ વર્ષ ની ઉંમરે નિધન થયું છે. નિધન થતા સમગ્ર પંથકમાં શોક ની લાગણી ફેલાઈ રહી છે. કેટલાક અગ્રણીઓ હેમાજી રાજપૂતના પાર્થીવ દેહના અંતિમ દર્શન કરવા જોડાયા હતા. જેમાં બનાસકાંઠા સાંસદ સભ્ય. પરબતભાઇ પટેલ. ગોવાભાઈ દેસાઈ. ગુમાનસિંહ. માડકા જેવા કેટલાક અગ્રણીઓ આગેવાનોએ પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા અને તેમના પરિવાર ને સાત્વના પાઠવી હતી

Tags: ##STUDENT #daily share##suigam##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google human chip#gujarat politics#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#politics in gujarat#politics of gujarat#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ#સુઇગામ #DAILY247NEWS
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: