Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

વાવ તાલુકા ગ્રામ પંચાયત ની ચુંટણી નું ચિત્ર સ્પષ્ટ ,સરપંચ માટે ૮૦ તથા સભ્યો માટે ૯૨ ઉમેદવારો મેદાને ..

સમગ્ર રાજય માં ૧૯ ડીસેમ્બર ના રોજ ગ્રામ પંચાયત ની ચુંટણી યોજાવાની છે જેને લઈને ગામડા ઓ માં ચુંટણી નો mગરમાવો બરાબર જામતો નજરે જોવા મળી રહ્યો છે સરકાર ના જાહેરનામા મુજબ વાવ  તાલુકામાં ૨૩ ગ્રામ પંચાયત ૬ વોર્ડ ની  ચૂંટણી આગામી તારીખ.૧૯ ડિસેમ્બરના રોજ યોજાનાર હોય જેને લઈને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ચૂંટણીમાં સરપંચ માટે ૧૩૪  અને વોર્ડ સભ્ય માટે ૨૯૪ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી ઉમેદવારી પત્રો વાવ મામલતદાર ઓફિસ તથા તાલુકા પંચાયતમાં રાજુ કર્યા હતા.

ફોર્મ પરત ખેંચવાના દિવસે સરપંચ માટે ૫૪ ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા જ્યારે વોર્ડ સભ્ય માટે ૩૭ ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા. વાવ  તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતના કુલ ૨૧૦ માંથી ૬૫ વોર્ડ સભ્ય ઉમેદવારો ચૂંટણી લડ્યા વિના જ બિનહરીફ જાહેર થયા છે તે પૈકી વાવ  તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતો પૈકી ૨૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેમાં સરપંચ માટે ૮૦  તથા વોર્ડ સભ્ય માટે ૯૨ ઉમેદવારો મેદાન રહેતા તેમના વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે

Tags: #gujarat#gujarat news#gujarat news online#gujarati#gujarati breaking news#gujarati news#news in gujarati#ગુજરાતી સમાચાર#ગુજરાતી સમાચાર live#ગુજરાતી સમાચાર આજના 2021#ગુજરાતી સમાચાર લાઈવ#તાજા સમાચાર#તાજા સમાચાર આજના#તાજા સમાચાર આજના ગુજરાતી#તાજા સમાચાર વરસાદના#વાવ તાલુકા ગ્રામ પંચાયત ની ચુંટણી નું ચિત્ર સ્પષ્ટ#વાવ તાલુકા ના તાજા#વાવ તાલુકા ની ચુંટણી#વાવ ની ચુંટણી#સરપંચ ની ચુંટણી#સરપંચ માટે ૮૦ તથા સભ્યો માટે ૯૨ ઉમેદવારો મેદાન
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: