સરહદી બનાસકાંઠા ના લોકનીકેતન હોસ્ટેલ વાવ ખાતે તા – ૨૪/૧૨/૨૦૨૧ ના રોજ વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી ની મીટીંગ નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રભારી ની અધ્યક્ષતા માં મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાવ ધારાસભ્ય ગેનીબેનન ઠાકોર તાલુકા કોંગ્રસ સમિતી પ્રમુખ એન આર સોલંકી. કે. પી. ગઢવી ઠાકરશી ભાઈ રબારી તથા સમિતિ ના હોદેદારો સહિત હાજર રહ્યા હતા જેમાં 2022 ની પંચાયત ની ચુંટણી માં જીત મેળવેલા કેટલાક ઉમેદવારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જેમાં સરહદી પંથક ના અલગ અલગ સમાજ માંથી આવેલા આગેવાનોએ કોંગ્રેસ નો ખેસ પહેરી પાર્ટી માં જોડાયા હતા જ્યારે વર્તમાન સમયમાં કોંગ્રેસ પાર્ટીએ કરેલા વિકાસ ના કામોને ધારાસભ્ય ગેનિબેને ઠાકોરે વર્ણવ્યા હતા જેવા કે કેટલાક રોડ રસ્તાઓ કેનાલોનું કામ ગામતળ માં વિકાસ ના કામો માં સહયોગ અને સુઈગામ ના 25 ગામોના ખેડૂતો ને કેનાલ નું પાણી મળી રહે તે રાજસ્થાન થી દેથળી મોરીખા જાનાવાડા ઇશ્વરિયા થી જલોયા માટે ટૂંક સમય માં કેનાલ નું કામ ચાલુ કરવામાં આવશે એવું પણ જણાવ્યું હતું.
વાવ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી ની મીટીંગ નું આયોજન કરાયું ..
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#કોંગ્રેસ#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ ખબર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાવ કોંગ્રેસ]#સમગ્ર બનાસકાંઠા ના સમાચાર
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
