બનાસકાંઠા ના માં મહિલા ધારાસભ્ય ગેની બેન ઠાકોરે સરકાર પર શબ્દો ના પ્રહાર કર્યા .ખેડૂતો ના પાણી અને વીજળી ના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર સીધા આક્ષેપો કર્યા હતા .જેમાં જણાવ્યું હતું ખેડૂતો લાખો રૂપિયા વીજળી નું બીલ ભરે છે અને સરકાર તેમને પૂરતા પ્રમાણ માં વીજળી પણ આપી શકતી નથી અને ગુજરાત દેશ માં સૌથી વધુ વીજળી ઉત્પાદન કરતા રાજ્ય ની હરોળ માં આવે છે જયારે ગુજરાત ના ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં વીજપુરવઠો આપવામાં આવતો નથી.બીજી બાજુ સરકાર કોલસાની ધટ દર્શાવી ને ઉદ્યોગ પતિ ને પૂરતા પ્રમાણ માં વીજપુરવઠો આપી રહ્યા છે કે શું ? જેવા કટાક્ષ કરી આક્ષેપો કર્યા હતા . વધુમાં કા તો પાણી આપો કા તો વીજપુરવઠો પૂરતા પ્રમાણ માં આપો .નહીતર ખેડૂતો દ્વારા વિધાન સભા નો ધેરાવો તેમજ જીલ્લા કક્ષા એ આવેદન આપશે અને આવનારી વિધાન સભા ની ચુંટણી માં ધારાસભ્ય અને મંત્રીઓ ની મીટીંગ દરમિયાન ધેરાવો કરી પ્રદશન કરશે .
વાવ ધારાસભ્ય ગેની બેન ઠાકોરે સરકાર પર શબ્દો ના પ્રહાર કર્યા
Tags:
#vav tharad#આજ ના સમાચાર#તાજા સમાચાર#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર#વાવ થરાદ ના સમાચાર#વાવ ધારાસભ્ય ગેની બેન ઠાકોરે સરકાર પર શબ્દો ના પ્રહાર કર્યા
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
