Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના સપ્રેડા નવનિયુક્ત સરપંચ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો..

તાજેતરમાં જ વાવ તાલુકામાં ૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઈ છે જેમાં વિજેતા બનેલા સરપંચો અને સભ્યોનું ગ્રામજનો તેમજ વિવિધ સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને પોતાના ગામનો વિકાસ થાય અને ગામમાં વિવિધ યોજનાઓનો લાભ દરેક વ્યક્તિને મળી રહે તે માટે વાવ  તાલુકાના ૨૩  ગામમાં સ્થાનિક લોકોએ પોતાના ઉમેદવારને વિજય બનાવી ને ચુંટી ને લાવવામાં આવ્યા છે ત્યારે હાલમાં ગામડે ગામડે સરપંચ તેમજ સભ્યોનો સ્વાગત કરવામાં આવી રહ્યો છે

જે અંતર્ગત ગતરોજ તા- ૦૨-૦૧-૨૦૨૧ ના રોજ વાવ તાલુકાના સપ્રેડા ગામે પણ સરપંચ તરીકે વિજય બનેલા રતાભાઈ કેશરાભાઇ મણવર સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ સન્માન સમારોહ કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા સપ્રેડા ગામ ના સાર્વજનિક વિકાસ માટે ૫ લાખ ની ગ્રાન્ટ આપવાનું જણાવ્યું હતું ,આ કાર્યક્રમ માં તાલુકા ના આગેવાનો વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ,વાવ કોંગ્રેસ સમિતિ પ્રમુખ નર્સેંગભાઈ રાજપૂત ,બીડીએસ ના પ્રમુખ નરસિંહ ભાઈ,સેક્રેટરી શાંતિ લાલ રાઠોડ  તેમજ વાવ સુઈગામ પંથક કેટલાક સરપંચો તેમજ સામાજિક આગેવાનો તેમજ સપ્રેડા ગ્રામજનો બહોળી સંખ્યા માં હાજર રહી  વિજેતા બનેલા સરપંચનું સ્વાગત કરવામાં આવ્યું હતું

Tags: ##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#goodnews#news#SARPANCH#shorts beta#shorts video#shorts youtube#Trending#TRENDING NEWS#Vap Na Sapreda Newly appointed Sarpanch Honor Ceremony Program Held ..#VAV TALUKA SARPANCH#viral video#VIRALNEWS#આપનું નેટવર્ક લોકલ નેટવર્ક#થરાદ વાવ#થરાદ વાવ ના સમાચાર#ન્યુઝ#બનાસકાંઠા#લોકલ એપ#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાવ#વાવ ના સપ્રેડા નવનિયુક્ત સરપંચ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો..#સરપંચ સન્માન કરાયું#સુઈગામ વાવ
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: