આજના યુગમાં અનેક સેવાભાવી લોકો પોતાની સેવા થકી વખણાતા હોય છે ખાસ કરીને ભૂખ્યાને ભોજન આપવું એ સૌથી મોટી સેવા માનવામાં આવે છે ત્યારે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક સેવાભાવી લોકો છે કે જેઓ રોજે રોજ અસંખ્ય ભૂખ્યા અને તરસ્યા લોકોને ભોજન આપી પુણ્યનું કામ કરી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના આસેડા ગામે રહેતા દરજી આસારામ ભાઈ લાલજીભાઈ અને મનુભાઈ ચેલાભાઈ દ્વારા આસેડા ખાતે આવેલ પ્રાથમિક શાળા અને આંગણવાડી ના 1000થી પણ વધુ બાળકોને તિથિપૂજન આપવામાં આવ્યું હતું. આસેડા ગામમાં સૌપ્રથમવાર આસારામ ભાઈ અને મનુભાઈ દ્વારા એક સાથે એક હજારથી પણ વધુ બાળકોને તિથિ ભોજન આપવામાં આવતા ગ્રામજનો પણ તેમને સહકાર આપવા માટે જોડાયા હતા. આજે બાળકો એ તિથિ ભોજન મેળવતા ખુશી વ્યક્ત કરી હતી
ડીસા તાલુકાના આસેડા ગામે દરજી પરિવાર દ્વારા બાળકોને તિથિ ભોજન અપાયું
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
