બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે નદી કાંઠા ના ગામોને મામલતદાર દ્વારા નદીના પટમાં તેમજ ચાલુ પ્રવાહમાં ન ઉતરવા સુચના અપાઈ કાંકરેજ તાલુકાના 33 ગામો અને અમીરગઢ તાલુકાના 14 ગામોના સરપંચો અને તલાટી કમ મંત્રીઓને સુચના અપાઇ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની 28 જૂલાઈ 2022 સુધી આપવામાં આવી છે જેને લઇ વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે જેમાં નદી કાંઠા વાળા વિસ્તારના ગામનો ને મતદારોએ નદીના પટમાં તેમજ પાણીના ચાલુ પ્રવાહ પ્રવેશના કરવા સૂચનાઓ આપવામાં આવી છે જેમાં કાંકરેજ અને અમીરગઢ તાલુકાના નદી કાંઠાના 47 જેટલા ગામના સરપંચો અને તલાટી કમ મંત્રીઓને સુચના આપવામાં આવી છે 28 જુલાઇ સુધી અતિભારે વરસાદની જીલ્લામાં આગાહિ બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદની આગાહી ને લઇ નદીના પટમાં ન ઉતરવા મામલતદારોએ નદી કાંઠા વાળા ગામોને એલર્ટ કર્યા છે જેમા 28 જુલાઈ 2022 દરમિયાન હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરવાસમાં ભારે વરસાદ હોય ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતો હોય છે જેથી બનાસ નદી કિનારે આવેલા અમીરગઢ તાલુકાના તેમજ કાંકરેજ તાલુકાના 47 ગામોના લોકો નદીના પટમાં તેમજ પાણીના ચાલુ પ્રવાહમાં પ્રવેશે નહીં તે બાબતે ગામના લોકોને સુચના આપવામાં આવી
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે નદી કાંઠા ના ગામોને મામલતદાર દ્વારા નદીના પટમાં તેમજ ચાલુ પ્રવાહમાં ન ઉતરવા સુચના અપાઈ
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
