Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

બનાસકાંઠા ના સુઈગામ સીધાડા રોડ ભ્રષ્ટાચાર ની પોલ ખુલ્લી પડી ,હાઇવે પર ખેતતલાવડી જોવા મળી

  સરહદી વિસ્તારમાં સરકારી બાબુઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાના કામો કરી સરકારની તિજોરીઓ તળિયા ઝાટક કરી દીધા છે  ત્યારે સુઇગામ સીધાડા  તરફ જતો હાઇવે કસ્ટમ   પાકો ડામર રોડની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી  છે જેમાં  વહીવટી અધિકારીઓની  સાંઠગાંઠ હોવાથી લાખો  કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી દેવામાં આવતાં હાઇવે કસ્ટમ રોડની નિશાની જોવા મળતી નથી હાલમાં ચોમાસાની ઋતુ હોવાના કારણે હાઇવે રોડ પડેલા લાંબા ઊંડા ખાડાઓમાં પાણી ભરાઈ જતાં હાઇવે રોડ ખેત તલાવડી સમાન જોવા મળી રહ્યો છે જેમાં કચ્છ મુંદ્રા પોર્ટ કંડલા તરફ જતાં ભારે વાહનોને હંકારવામાં ચાલકો તકલીફ ભોગવી રહ્યા છે

  આમ તો જોવા જઈએ તો લોકસભા કે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે મતદારોને રીઝવવા નેતાઓ સભાઓ ગોઠવતા હોય છે સંબોધન કરતા હોય છે ત્યારે મોદી સરકારના વખાણ કરી તમામ યોજનાની જાહેરાતો કરવાના ભાષણો આપીને મતદારોને ભોળવી મતો મેળવવા મોટામોટા ભાષણો આપે છે પરંતુ આજદિન સુધી કોઈ નેતાએ એવું ભાષણ નથી આપ્યું કે લાખો  કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ હાઇવે કસ્ટમ  રોડ  તૂટી જવા પામ્યો છે જેમાં અધિકારીઓની પોલ ખોલતાં ક્યાંક  નેતાઓને શરમાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે  મસમોટા ખાડા અને તૂટેલા હાઇવે રોડના કારણે ભારે તેમજ નાના  વાહનો માંડ માંડ પસાર થાય છે તેમજ ઓવટરેક કરવામાં સામે ખાડા હોવાથી વાહનોને નુકશાન તેમજ અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે જેથી સત્વરે ઉચ્ચ કક્ષાએથી આ રસ્તાની તપાસ કરી જવાબદાર અધિકારી કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સરહદી પંથકની માંગ ઉઠી છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
राजनीति • अप्रैल 24, 2026

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: