Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ડીસા તાલુકા માં વરસાદ થી ખેડૂતો પણ ખુશ ખુશાલ બન્યા.

બનાસકાંઠા જિલ્લામાં મોડે મોડે પણ વાવણી લાયક સાર્વત્રિક વરસાદ થયો છે બે દિવસથી જિલ્લાના સરહદી વિસ્તારો ની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે. થરાદ સુઈગામ ભાભર અને દિયોદર માં પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જ્યારે ડીસા તાલુકાઓમાં પણ બે થી ત્રણ ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહે છે, આમ તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઓછો થતાં પાણીના તળ એક હજાર ફૂટથી પણ વધુ ઊંડા પહોંચી ગયા છે તેવામાં આ વરસાદથી ખેડૂતો ને ફરી એકવાર પાણી ન તળ ઊંચા આવવાની આશા બંધાઈ છે જિલ્લાની અંદર સૌથી વધુ ચોમાસાની અંદર વાવેતર થાય છે અને આ વખતે સારા વરસાદના કારણે ડીસા તાલુકા માં વાવેતર વધુ થવાની શક્યતાઓ પણ વધી છે, ખાસ કરીને ચોમાસામાં મગફળી ,રાયડો ,એરંડા અને બાજરીનું સૌથી વધુ વાવેતર થાય છે અને આ વરસાદથી પાકને ખૂબ જ મોટો લાભ થશે તેવું ખેડૂતો માની રહ્યા છે .

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: