Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા માં ગુલાબી ઠંડી માં તસ્કરો બે ફામ બન્યા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડી માં તસ્કરો બે ફામ બન્યા છે.એક પછી એક મોટી ચોરી ઓની ઘટના ને અંજામ આપી રહ્યા છે.ત્યારે ડીસા પાટણ હાઇવે પર આવેલ શુભમ પાર્ટી પ્લોટ ની સામે આવેલ ઉત્સવ બંગલોજ ખાતે રહેતા ધનેશભાઈ રામલાલ પરમાર તેમનો પુત્ર અમદાવાદ ખાતે અભ્યાસ કરતો હોઈ તેમની જોડે બે દિવસ અગાઉ પોતાના ઘર ને લોક કરી અમદાવાદ ખાતે ગયેલા આજે સવારે તેમના બાજુના પડોશીએ ફોન કરી જાણ કરેલ કે તમારા ઘરે રાત્રીના સમયે ઘર નું તાળું તોડી ઘરમાંથી ચોરી થયેલ છે.

ત્યારે ધનેશભાઈ પરમાર તાત્કાલિક ડીસા પોતાના ઘરે આવી તપાસ કરતા તેમના ઘરનું તાળું તોડી બેડરૂમ માં સામાન વેર વિખેર હાલત પડેલ તેમજ તિજોરી નું તાળું તોડી તિજોરીમાં પડેલ સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ પાંચ લાખ ઉપરાંત ની કોઈ અજાણ્યા ચોર શખ્સો ચોરી કરી પલાયન થઈ ગયેલ જે બાદ ધનેશભાઈ પરમારે ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Tags: #fatafat news#gujarat#gujarat news#gujarati news#The smugglers went berserk in the pink chill in Deesa#yeh hai india#yeh hai news india#yeh hai news india 2020#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા માં ગુલાબી ઠંડી માં તસ્કરો બે ફામ બન્યા#ડીસા માં તસ્કરો બેફામ બન્યા#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: