બનાસકાંઠા જિલ્લા વૈષ્ણવ રામાનંદા સાધુ સમાજ દ્વારા દર વર્ષે હિંદુ ધર્મ ધારક જગદગુરુ રામાનંદાચાર્ય ની જન્મ જયંતિ ની દર વર્ષે સંતો મહંતો બહોળી સંખ્યામાં સમાજ જનો ની હાજરી માં ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારી ના કારણે જન્મ જયંતિને સાદગી થી ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે જેના અનુસંધાને ભીલડી મુકામે સાધુ હિતેશભાઈ કેશવદાસ પ્રાઈમ કોમ્પ્યુટર ના નિવાસ્થાને અગિયાર મુખી હનુમાન આશ્રમ ભુરીયા ના મહાન સંત ઘેવર દાસ બાપુ બનાસકાંઠા સાધુ સમાજના પ્રમુખ વાસુદેવભાઈ.મંત્રી શ્રી મહેશભાઈ સાધુ.પાલનપુર ના વૈષ્ણવ યુવક મંડળના ભાઈઓ તથા સાધુ સમાજના ભાઇઓ-બહેનો હાજરીમાં જગદગુરુ રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૨ ની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે સંત ઘેવરદાસ બાપુ દ્વારા જગદગુરુ રામાનંદાચાર્યજી મહારાજ ના હિન્દુ ધર્મના ઉદ્ધાર માટે કરેલાં કાર્યોની વાત કરવામાં આવી હતી. હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ પ્રસંગે રામાનંદાચાર્ય ની આરતી કરી પ્રસાદ નું વિતરણ કરી જન્મ જયંતિ ને સાદગી થી પૂર્ણ કરવામાં આવી હતી
જગદગુરુ રામાનંદાચાર્યા ની ૭૨૨ મી જન્મ જયંતી ભીલડી મુકામે યોજાઇ
Tags:
#જગદગુરુ રામાનંદાચાર્યા ની ૭૨૨ મી જન્મ જયંતી ભીલડી મુકામે યોજાઇ#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર ]#ભીલડી ના સમાચાર#લોકલ સમાચાર#વૈષ્ણવ રામાનંદા સાધુ સમાજ#સાધુ સમાજના સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
