Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા નગરપાલિકા ઢોર પકડવા નિષ્ફળ

બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકા દ્વારા હજુ પણ નાના નગરોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળે છે. ડીસા શહેરમાં રખડતાં પશુઓને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. નાયબ કલેકટરના હુકમ છતાં ડીસા નગરપાલિકા રખડતાં પશુઓને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે. અવારનવાર ડીસા શહેરમાં આખલાઓ સહિતના ઢોરનો ત્રાસ રહેતો હોય છે. સ્થાનિકો દ્વારા પણ આ અંગે અનેક વાર પાલિકામાં રજુઆત કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી અને જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર બને છે.ત્યારે આજે પણ બનાસકાંઠાના ડીસામાં  આખલાઓ આતંક મચાવ્યાના દ્રશ્યો સામે આવ્યા છે.આજે ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આખલાનો આતંક યથાવત રહ્યો હતો જેમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા નગરમાં રહેતા ભાવેશ કુમાર ગિરધરભાઇ લોધા નામના એક યુવકને આખલાએ અડફેટે લેતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે તાત્કાલિક તેમના પરિવારજનો ભાવેશભાઇને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા

Tags: ##બનાસકાંઠા#a indian name for boy#gujarat#gujarati news#gujarati news live#gujarati news today#human chip claw machine#yeh hai india#yeh hai news india#yeh hai news india 2020#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ગુજરાત#ડીસા#ડીસા અંતર#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના બજાર ભાવ#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા માં વરસાદ.#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: