આવતી કાલે 26 મી જાન્યુયારી પ્રજા સતાક દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી થનાર છે જેમાં 25 મી જાન્યુયારી ના રોજ દિયોદર મામલતદાર કચેરી ખાતે દિયોદર પોલીસ તંત્ર દ્વારા પરેડ નું રિયસલ યોજવામાં આવ્યું હતું જેમાં દિયોદર પ્રાંત અધિકારી એમ એમ દેસાઈ અને મામલતદાર વિધિબેન પટેલ ની ઉપસ્થિત માં દિયોદર પોલીસ તંત્ર દ્વારા પરેડ નું રિયસલ યોજવામાં આવ્યું હતું જેમાં આવતી કાલે યોજાનાર 26 મી જાન્યુયારી પ્રજાસતાક દિવસે મામલતદાર કચેરી ખાતે કોરોના ગાઈડ લાઈન પ્રમાણે ધ્વજ વદન કરવામાં આવશે જેમાં તાલુકા પંચાયત કચેરી ખાતે પણ ધ્વજ વદન કાર્યક્રમ યોજાશે
દિયોદર પોલીસ તંત્ર દ્વારા પેરેડ નું રિયસલ યોજાયું
Tags:
#The rehearsal of the parade was organized by the Deodar Police#દિયોદર ના સમાચાર#દિયોદર પોલીસ#દિયોદર પોલીસ તંત્ર દ્વારા પેરેડ નું રિયસલ યોજાયું#પેરેડ નું રિયસલ યોજાયું#બનાસકાંઠા ના સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
