Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

પીએમના બંદોબસ્તમાંથી દોડેલા થરાદ પાલિકાની ફાયરટીમે એકને બચાવ્યો

પીએમના બંદબસ્તમાંથી દોડેલા થરાદ પાલિકાની ફાયરટીમના કર્મચારીઓએ કોતરવાડા ગામની સીમમાં ટ્રેલર અને કેમિકલનું ટેન્કર વચ્ચે અસ્માતમાં ફસાયેલા એક વ્યક્તિને જીવીત બચાવી લીધો હતો. જે કે તેમણે બે ને ન બચાવી શકાયાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. થરાદ મીઠા હાઇવે પર આવેલા કોતરવાડા ગામની સીમમાં ચામુંડા પેટ્રોલ પંપની સામે ભાભર રોડ પર ટ્રેલર અને કેમિકલનું ટેન્કર વચ્ચે ગમખ્વાર અસ્માત સર્જાતાં બંન્ને ગાડી બળીને ખાખ થવા પામી હતી. જ્યારે બે વ્યક્તિ પણ જીવતા ભુંજાયા હતા. આ બનાવ અંગે દિયોદર મુકામે પીએમ બંદોબસ્તમાં રહેલાથરાદ નગરપાલિકાના ફાયરટીમ કર્મીઓને કોલ મળતાં તેઓ તાબડતોબ દોડી આવ્યા હતા. અને એક વ્યક્તિને જીવતો બચાવી લીધો હતો. આ અંગે પાલિકાના ફાયર ઓફીસર વિરમ રાઠોડે જણાવ્યું હતું કે એસઓજીના અંડરમાં હેલીપેડ પર તેઓ સાથીદાર ધનજી પ્રજાપતિ અને શૈલેષ ઠાકોર સાથે સીઓ અને પ્રાંતની ઇમરજન્સી પરમીશન લઇને દોડી આવ્યા હતા. અને આગ પણ તરત ઓલવી નાખી હતી. તેમજ રાત્રે અગિયાર વાગ્યે પરત નિયત સ્થળે પહોંચી પણ ગયા હતા. જે કે કાર્યક્રમ સ્થળથી ૨૫ કિમી દુર ઘટના હોઇ બે વ્યક્તિ ને ન બચાવી શકવાનો અફસોસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: