Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना

ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા

ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી રાજ્યમાં બે દિવસ સુધી માવઠું રહી શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના અનુમાન પ્રમાણે 30 માર્ચે ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

આ આગાહીમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ બદલાતા હવામાનના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ગરમીમાં થોડો રાહત અનુભવાઈ શકે છે. પરંતુ બીજી બાજુ, આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે, ખાસ કરીને પાક કાપણીના તબક્કે હોય તેવા વિસ્તારોમાં નુકસાન થવાની આશંકા છે.

હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને હવામાન અપડેટ પર નજર રાખવા વિનંતી કરી છે, જ્યારે ખેડૂતોને પાક સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात • फरवरी 11, 2026

संसद में बजट 2026-27 को लेकर तीखा संघर्ष: एआई, रोजगार और विकास मॉडल पर गरमागरम बहस

नई दिल्ली: वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत 2026-27 के केंद्रीय बजट के संबंध में संसद में फिर से...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: