ગુજરાત માં દેશ ના પ્રધાન મંત્રી ના આગમન થી બનાસકાંઠા માં ગત રોજ તા-૧૯-૦૪-૨૦૨૨ ના રોજ દિયોદર તાલુકા ના સનાદર ખાતે નવીન બનાસડેરી તેમજ કેટલાક પ્રકલ્પો નું લોકાર્પણ કરવા માન .વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે કરાયું હતું .જે પ્રસંગ ને લઈને ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ને આડે હાથ લેતા નવધણ જી ઠાકોરે પૂર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણ ને સ્ટેજ પર સ્થાન ના મળતા વિડીયો વાઈરલ કરી બળાપો કાઢી દુખ ની લાગણી વ્યક્ત કરી હતી અને વધુ માં કહ્યું હતું કે આ દુખ ની બાબત નો બદલો આગામી આવનાર ૨૦૨૨ ની વિધાનસભા ની ચુંટણી ને લઈને ઠાકોર સમાજ જરૂર લેશે વધુમાં કહ્યું હતું કે તમારે તમારું સ્થાન કહ્યા હોવું જોઈએ એ તમારે નક્કી કરવાનું છે ગુજરાત ની અંદર કઈ પાર્ટી માન આપે છે કઈ પાર્ટી સન્ન્માન આપે છે તે પાર્ટી વહેલી તકે પકડી લ્યો તેમ જણાવ્યું હતું ..
દિયોદર : પ્રધાનમંત્રી ના કાર્યક્રમ માં ઠાકોર સમાજ ના આગેવાન બેઠક ન મળતા નવધણજી ઠાકોર નો બળાપો
Tags:
##STUDENT #daily share##suigam##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#ગુજરાત#દુખ ની લાગણી વ્યક્ત કરી હતી#પૂર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણ ને સ્ટેજ પર સ્થાન ના મળતા વિડીયો વાઈરલ કરી બળાપો#પ્રધાનમંત્રી ના કાર્યક્રમ માં ઠાકોર સમાજ ના આગેવાન બેઠક ન મળતા નવધણ જી ઠાકોર નો બળાપો#બનાસકાંઠા ના સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।
(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।
वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...
