Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

વાવ માં તાલુકા હેલ્થ ઓફિસર ની ગેરહાજરી ને લઇ ને લોકો ના ધરમ ધક્કા ..

બનાસકાંઠા ના વાવ ખાતે જયારથી તાલુકા હેલ્થ કચેરી ચાલુ કરવામાં આવી છે ત્યારથી આ કચેરી માં મોટા ભાગે  ૭૫ % તાલુકા હેલ્થ ઓફિસર ઇન્ચાર્જ રહ્યા છે વર્ષો થી ઇન્ચાર્જ ના હવાલે ચાલતી આ કચેરી ના તાલુકા હેલ્થ ઓફિસર તરીકે દિયોદર ના તાલુકા હેલ્થ ઓફિસર ઇન્ચાર્જ સોપવામાં આવ્યો છે .જે ઓ જાણવા મળતી માહિતી મુજબ તેઓ મહાશય એક સપ્તાહ માં ૧ દિવસ આવે છે એ પણ માત્ર કલાકો પૂરતા આવતા હોઈ કચેરી માં આવતા આરોગ્ય લક્ષી કામગીરી ,જેમાં બાળકો ના ફાઈલ વગેરે માં સહી કરાવવા કે સરકાર દ્વારા ચાલતી જન આરોગ્ય ને લગતી કામો જેવા અનેક કામો ને લઈને લોકો ને ધરમ ધક્કા ખાવા પડતા હોય છે

જેથી વર્ષો થી ઇન્ચાર્જ ના હવાલે ચાલતી કચેરી માં રેગ્યુલર તાલુકા હેલ્થ ઓફિસર મુકવા આવે અથવા તો હાલ ચાલુ ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ને સપ્તાહ માં હાજર રહે તેવી જન માંગ ઉઠવા પામી છે છેલ્લા ૧ મહિના થી નવા નિમાયેલ તાલુકા હેલ્થ ઓફિસર ની અનિયમિતતા ના લઈને આરોગ્ય વિષયક વહીવટ માં ભારે હાલાકી ભોગવવી પડે છે તેવું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે   

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: