બનાસકાંઠા ના સુઈગામ તાલુકા પંચાયત ના પ્રમુખ ની હૈયા વરાળ નો વિડીઓ વાયરલ થયો છે જેમાં તાલુકા પંચાયત પ્રમુખ મેવાભાઇ હેમજીભાઈ કલાલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જયારથી મારી સુઈગામ તાલુકા પંચાયત ના પ્રમુખ વરણી કરાઈ છે ત્યાથી આજ દિન સુધી ૨૦૨૨ ની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ વિકાશીલ તાલુકા આયોજનો માં ૨૦૨૧-૨૨ દરમિયાન થયેલ વિકાસ ના કામો માં સૂચનો લેખિત આપવા છતા ધ્યાન માં લેવામાં આવતું નથી આ બાબતે સુઈગામ તાલુકા પંચાયત ના પ્રમુખે ઉચ્ચકક્ષા રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સંતોષ કારક જવાબ ના મળતા હૈયા વરાળ નીકળી હતી જેમાં વધુ માં કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છુ મારી રાજ્ય સરકાર ને વિંનતી છે કે આવા કરોડો ના આયોજનો મારા સૂચનો મુજબ કામ નથી થતું અને બારોબાર વિકાસ ના કાર્યો થઈ રહ્યા છે આ ભ્રષ્ટાચાર સામે નોધનીય કાર્યવાહી કરવામાં આવે તો કરોડો રૂપિયા ના કૌભાંડ બહાર આવી શકે તેમ છે આ સમગ્ર મામલે તાલુકા પંચાયત ના અધિકારી સહીત કેટલાય નેતા ઓ ની બકરી ડબા માં આવે તેમ છે
સુઇગામ તાલુકા પ્રમુખ ની વેદના સામે આવી,જેમાં પોતાના જ ભાજપ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી
Tags:
#in which he expressed displeasure against his own BJP party#Suigam taluka president came to grief#આજ ના સમાચાર#વાવ થરાદ#વાવ ના સમાચાર#વાવ સુઈગામ#સુઈગામ તાલુકા ના સમાચાર#સુઈગામ વાવ
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
