Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

રોહિત-દ્રવિડ યુગની મજબૂત શરૂઆત, રોમાંચક મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડનો યુગ જોરદાર રીતે શરૂ થયો છે. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતે રોહિત શર્મા (48 ​​રન, 36 બોલ, 5 ચોગ્ગા, 2 છગ્ગા) અને સૂર્યકુમાર યાદવ (62 રન, 40 બોલ, 6 ચોગ્ગા અને 3 છગ્ગા)ની શાનદાર બેટિંગને કારણે 2 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે, જ્યારે બીજી મેચ 19 નવેમ્બરે રાંચીમાં રમાશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
ગુજરાત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
ગુજરાત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
ગુજરાત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: