Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ તાલુકામાં ગ્રામપંચાયત ચુંટણી માટે તડામાર તૈયારી : ૫૩૦થી વધુ મતદાન કર્મચારીઓને અપાઈ ખાસ તાલીમ

વાવ તાલુકામાં ગ્રામપંચાયત ચુંટણી માટે તડામાર તૈયારી : ૫૩૦થી વધુ મતદાન કર્મચારીઓને અપાઈ ખાસ તાલીમ

આગામી 22 જૂન, 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કુલ 111 ઉપરાંત બુથો ઉપર યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે ચૂંટણી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે.

થરાદ પ્રાંત અધિકારી તુષાર જાની તેમજ વાવ મામલતદાર મિત્તલબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને નાયબ મામલતદાર ની હાજરીમાં ચુંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનારા 530થી વધુ મતદાન કર્મચારીઓ, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને અન્ય સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે, તેમને આજે વિશેષ તાલીમ આપવામાં આવી. આ તાલીમમાં મૂળભૂત મતદાન પ્રક્રિયા જેવી કે બેલેટ પેપરનું ઉપયોગ, મતદાન પેટી ખોલવી, મતદાતાને પત્ર આપવો, મતદાન બાદ પેટી સીલ કરવી અને સુરક્ષિત રીતે સ્થળાંતર વિશે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ વર્ષે  ફરી એકવાર બેલેટ પેપર પદ્ધતિથી મતદાન યોજાવાનું છે, જેને કારણે તમામ કર્મચારીઓને પ્રક્રિયા અંગે વિશેષ સમજ આપવામાં આવી. ખાસ કરીને જ્યાં 700થી વધુ મતદાર હોય તેવા બુથો માટે બે પેટી મૂકવાની વ્યવસ્થા અને તે સંલગ્ન તકેદારી અંગે પણ સૂચનાઓ અપાઈ.

પ્રિસાઇડિંગ ઓફિસરો ઉભરી આવતા પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી, જેથી ચુંટણીના દિવસે કોઈ અવ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય. તમામ કર્મચારીઓએ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે પુર્ણ જાગૃતિ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: