Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ચુંટણી પહેલાં સમરસતાની ઝલક: વાવ તાલુકાની વજીયાસરા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ જાહેર

ચુંટણી પહેલાં સમરસતાની ઝલક: વાવ તાલુકાની વજીયાસરા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ જાહેર

બનાસકાંઠા જિલ્લામાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામપંચાયતોની ચુંટણીને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પણ ચુંટણી પહેલાં એક રાહતભરી અને લોકશાહી માટે સકારાત્મક ઘટના સામે આવી છે – જ્યારે વાવ તાલુકાની વજીયાસરા ગ્રામપંચાયતએ મતદાન પહેલાં જ સમરસતાનો માર્ગ અપનાવ્યો છે.વાવ તાલુકાની કુલ ૫૦ ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાવાની હતી. એમાંથી વજીયાસરા ગ્રામપંચાયતની બધી જ બેઠકો પર, એટલે કે સરપંચ તથા તમામ સભ્યપદ માટે કોઇ સ્પર્ધા ઉભી ન થતા આખી પેનલ બિનહરીફ રહી છે, જેને પગલે પંચાયતને સત્તાવાર રીતે “સમરસ” જાહેર કરવામાં આવી છે.ગ્રામજનોના સહયોગ અને સર્વાનુમતિથી પટેલ પાંચાભાઈ જીવાભાઈને સરપંચ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. સમગ્ર ગ્રામજનોનું આ એકમન્તવ્ય નિર્ણયથી લોકશાહીમાં સહમતિ અને શાંતિપૂર્ણ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ  પૂરું પાડ્યું છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
राजनीति • अप्रैल 24, 2026

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: