દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વાછડાલ જોડે આવેલા ટોલપ્લાઝા માંથી સ્થાનિક લોકોને મુક્તિ આપવાની બાબતને લઈને ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખી સ્થાનિક આજુબાજુના પાંચ કિલોમીટર આવેલા ગામો ને દિવસ દરમિયાન કામ અર્થે અવારનવાર દૂધ ભરાવવા તેમજ પોતાના વાહન લઈને પાંથાવાડા માર્કેટયાર્ડમાં જવાની જરૂરિયાત પડતી હોય છે અને તેમને દિવસમાં ત્રણથી ચાર વાર ટોલપ્રસાર કરી ટોલ ભરવો પડે છે તો પાંથાવાડા,ખીમત વિરોલ, વાછડાલના ખેડૂતો અને રહેવાસીઓને પરવડે તેમ નથી જેના અનુસધાને મુક્તિ આપવાની માંગણી સાથે ધાનેરાના ધારાસભ્યએ ભલામણનો પત્ર લખવામાં આવ્યો હતો..
દાંતીવાડા ટોલ મુક્તિ ને લઇ ને ધારાસભ્ય NHAI લખ્યો પત્ર
Tags:
##બસનાસકાંઠા ના સમાચાર#Deesa taluka#gujarat#gujarati news#gujarati news channel live#gujarati news live#yeh hai news india 2020#YHNI2021#આજ ના તાજા સમાચાર#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા તાલુકાના ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસાની તિરુમાલા સોસાયટીમાં પિતા અને પુત્રને કોરોના રિપોર્ટ આવ્યા પોજેટિવ#દાંતીવાડા ટોલ મુક્તિ ને લઇ ને ધારાસભ્ય NHAI લખ્યો પત્ર#ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નું નેટવર્ક#લોકલ#લોકલ નેટવર્ક
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
