ભારત પાકીસ્તાનની બોર્ડર ઉપર આવેલ ધરણીધર બી.ઓ.પી. ખાતેથી રણ બાજુથી એક માણસ સંકાસ્પદ ચાલતો આવતો હોઇ નામ કમાલકાન્ત જણાવેલ જે પૂરુ નામ ઠામ જણાવેલ નહી સદરે ઇસમ મધ્યમ બાંધાનો ઘંઉ વર્ણો સાડા પાંચ ફુટ જેટલી ઉંચાઇ છે તથા સદરે ઇસમના જમણા હાથના બાવડાના ભાગે દિલના નીશાનમાં અંગ્રેજી I LOVE you લખેલ છે તેના ઉપરના ભાગે પ્રાણી જેવુ નીશાન કોતરાવેલ છે. તથા જમણા હાથના પંજાના ઉપરના ભાગે ઓમ કોતરાવેલ છે. તથા જમણા હાથના કાડાના ઉપરના ભાગે KAMLA.KANT. કાળા અક્ષરે કોતરાવેલ છે. તેના જમણા હાથની વચ્ચેની મોટી આંગળી અડધી કપાયેલી છે તો ઉપરોકત વર્ણન વાળો એક ઇસમ મળી આવેલ હોઇ કાયદેસરની કાર્યવાહી કરવા માવસરી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો ઉપરોકત નામ તથા વર્ણન વાળા ઇસમ ગુમ થયેલ હોઇ તો માવસરી પો.સ્ટે.નો સંપર્ક કરવા વિનંતી છે.
ભારત પાકીસ્તાનની બોર્ડર શંકાસ્પદ યુવક મળી આવ્યો
Tags:
##STUDENT #daily share##suigam##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#આજ ના સમાચાર#થરાદ#ધાનેરા#ધાનેરા તાલુકા ના સમાચાર#બનાસકાંઠા#બનાસકાંઠા ના લોકલ સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બોર્ડર પર શંકાસ્પદ યુવક મળી આવ્યો#ભારત પાકીસ્તાન#ભારત પાકીસ્તાનની બોર્ડર શંકાસ્પદ યુવક મળી આવ્યો#માવસરી ના સમાચાર#લોકલ સમાચાર#વાવ#સુઈગામ
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
