સરહદી બનાસકાંઠા ના વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં વાવ પોલીસ જવાન ના ખાનગી રાહે પેટ્રોલિંગ દરમિયાન વાવ ટાઉન માં આવેલ માધવ કોમ્પલેક્ષ ની પાછળ ના ભાગે રહેણાક ધરમાં થી પ્રવીણભાઈ ગમજીભાઈ બારોટ ખીમાણા વાસ વાળા એ પોતાના કબ્જા ભોગવટા ગેર કાયદેશર ભારતીય બનાવટ નો અલગ અલગ બ્રાંડ નો વિદેશી દારૂ ની બોટલ નંગ ૫૧ ની તેમજ રોકડ રકમ ,મોબાઈલ સહીત કુલ ૨૪૨૦૦ ના મુદ્દામાલ સહીત પોલીસે કબજો મેળવી આરોપી વિરુધ પ્રોહી.કલમ ૬૫ એએ ,૧૧૬-બી મુજબ કાયદેશર ની કાર્યવાહી હાથ ધરી અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે વાવ શહેર માં અનેક જગ્યાએ દારુ નું ધૂમ વેચાણ ચાલુ છે અને વાવ પોલીસ નાના બુટલેગરો ની જગ્યાએ મોટા બુટલેગરો ને પકડી જેલ ભેગા કરે તેવી લોક માંગ છે
વાવ પોલીસે રૂ.૨૪૨૦૦ ના મુદ્દામાલ સાથે એક બુટલેગર ને પકડી પાડ્યો
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#આજ ના સમાચાર#ગુજરાત#થરાદ#થરાદ ના સમાચાર#થરાદ વાવ ના સમાચાર#પબ્લિક ના સમાચાર#બનાસકાંઠા ના લોકલ સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વાવ#વાવ દારુ ઝડપાયો#વાવ ના લોકલ સમાચાર#વાવ પોલીસે રૂ.૨૪૨૦૦ ના મુદ્દામાલ સાથે એક બુટલેગર ને પકડી પાડ્યો#સુઈગામ
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
