ગાંધી બાપુ ના ગુજરાત માં દારૂ ની કડક અમલવારી ના દાવા વચ્ચે ગુજરાત માં વારંવાર દારૂ પકડાતો હોય છે ત્યારે વધુ એક વખત વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં 289600- ના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે દારુ ઝડપ્યો છેજેમાં જાણવામળતી માહિતી મુજબ બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા નાઓએ દારૂ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય. જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી આર ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મળેલ બાતમી હકીકત આધારે વાવ પો.સ્ટે. વિસ્તારમાંથી પીકઅપ ડાલા નંબર RJ 04 GB 4212 માં વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮૨૧ કિ.રૂ.૧૨,૬૦૦/- તથા પીકઅપ ડાલા સાથે કુલ રૂ. 289600ના મુદ્દામાલ સાથે ચાલક ઈસમ મેહરારામ નિમ્બારામ જાતે જાટ રહે.કલજી કી ડેરી, ભીમગડા તા.સીતલવાણા જી.ઝાલોર(રાજસ્થાન)વાળાને પકડી પાડી તેમજ સદર દારૂનો જથ્થો આપનાર અમરસીંહ રાજેન્દ્રસીંહ રાજવી રહે મહેરી રાજબિયાન દલમન સરદાર શહર ચુરુ હાલ રહે. ડુંગરી તથા દારૂનો જથ્થો મંગાવનાર દિલીપ પ્રજાપતિ તમામ આરોપી વિરુદ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ વાવ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ભારતીય બનાવટ નો વિદેશી દારુ ઝડપાયો
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
