ઉત્તરપ્રદેશમાં યોગીજીના ભવ્ય જીતના સમાચાર સાંભળતાની સાથે વાવની સામાન્ય પ્રજાએ હર્ષોઉલ્લાસની સાથે ફટાકડા ફોડીને મહારાણા પ્રતાપ ચોકમાં ભવ્ય કાર્યક્રમ કર્યો હતો. કાર્યક્રમમાં હિન્દુત્વ વિચારધારા અને યોગીજીના સમર્થનમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ગામ લોકોનો ઉત્સાહ વધારવા ભારતીય જનતા પાર્ટી, વાવ તાલુકાના ઉપપ્રમુખ પ્રતાપસિંહ રાણાજી વેંઝીયા, ભારતીય કિસાન સંઘ, બનાસકાંઠા જિલ્લાના કોષા અધ્યક્ષ કાનજીભાઈ કે. પટેલ, સીમા જન કલ્યાણ સમિતિ વાવ સહમંત્રી – નરેશકુમાર રાણાજી વેંઝીયા, બજરંગ દળ, વાવમાંથી વિક્રમસિંહ રામજીભાઈ વેંઝીયા, વિશ્વ હિન્દૂ પરિષદમાંથી હરિભાઈ પીતાંબરભાઈ ભાટી, ઈશ્વરભાઈ ચારડીયા, વણાજી ભુરાજી વેંઝીયા હાજર રહ્યા હતા
ઉત્તરપ્રદેશમાં યોગીજીના ભવ્ય જિતના સમર્થનમાં વાવની પ્રજાએ ફટાકડા ફોડી ઉજવણી કરી
Tags:
#In support of Yogiji's grand victory in Uttar Pradesh#આજ ના સમાચાર#ભાજપ ના સમાચાર#લોકલ સમાચાર#વાવ ના સમાચાર#સરહદી સમાચાર
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
