સરહદી વાવનાં ઢીમા સહિત વાવ તાલુકા મથકે સોમવારે ભારે પવન સાથે વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણીઓ ફેલાઈ હતી.તો વળી રાજસ્થાન અને ગુજરાતને જોડતાં મુખ્ય રોડ ને જોડતાં ઢીમા ભોરોલ રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. તો વળી બાઈક સહિત નાના વાહનચાલકોને સાઈલેન્સરમાં પાણી ભરાઈ જવાથી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.વાવ તાલુકાનાં યાત્રાધામ ઢીમામાં વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.
વાવ સહીત ઢીમા માં વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
