Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ખેડૂતો ના યોગ્ય વળતર ના મુદ્દે , જેટકો કંપની ના વિરુદ્ધ માં વાવ અને થરાદ ના ધારાસભ્યો એ વાવ મામલદાર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજ્યો .

ખેડૂતો ના યોગ્ય વળતર ના મુદ્દે , જેટકો કંપની ના વિરુદ્ધ માં વાવ અને થરાદ ના ધારાસભ્યો એ વાવ મામલદાર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજ્યો .

વાવ તાલુકાના કારેલી-ચંદનગઢ ગામની સીમમાં જેટકો દ્વારા ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોની મંજૂરી કે વળતર આપ્યા વગર ઉભા પાકમાં વીજલાઈનનું કામ ચાલુ કરી દીધું હતું. જેને લઈ ખેડૂતોએ થરાદ નાયબ કલેકટર તેમજ વાવ ધારાસભ્યને જાણ કરતા શનિવારે રૂબરૂ મુલાકાત લઈ કામ અટકાવ્યું હતું અને ખેડૂતોને વળતર આપી કામ ચાલુ કરવા જણાવ્યું હતું તે ઉપરાંત ખેડૂતો ને યોગ્ય વળતર જાહેર ન થતા વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તથા થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત .તેમજ વાવ તાલુકા ના કોંગ્રેસ અગ્રણી કેપી ગઢવી સાહેબ તથા ખેડૂતો એમ વગેરે કાર્યકર્તા સાથે વાવ મામલદાર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા છે .આમાંરી યે હૈ ન્યુજ ઇન્ડિયા ના મીડિયા સાથે  સ્થાનિક ધારાસભ્ય સાથે વાત ચિત કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતો ને યોગ્ય ન્યાય કે યોગ્ય વળતર નહિ મળે તો પ્રતિક ઉપવાસ સાથે ધરના પર કરવામાં આવશે તેમ કહ્યું હતું .. તદ્દ ઉપરાંત ખેડૂતો એ વાતચીત જણાવ્યું હતું કે આ જેટકો કંપની પોલીસ ને સાથે રાખી અમને અમારા ઉપર દાદાગીરી કરી અમારા પર દમણ કરે છે. ધરણા ઉપર વાવ થરાદ ના ધારા સભ્યો બેસતા જેટકો ના અધિકારીઓ તત્કાલીન વાવ મામલદાર કચેરી એ ધસી આવ્યા હતા .

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: