ગુજરાતનાં શિક્ષણ વિભાગ અને સરકાર સામે શિક્ષણ સહાયકો તેમણે પૂરો પગાર મળે તે માટે લડત ચલાવી રહ્યા હતા.. શિક્ષણ સહાયકોની આ લડતને પગલે સરકારે શિક્ષણ સહાયકોની તરફેણમાં નિર્ણય લઈ શિક્ષણ સહાયકોને પૂરો પગાર ચૂકવવાનો નિર્ણય કર્યો છે.. આ નિર્ણય બાદ બનાસકાંઠા જીલ્લામાં કાર્યરત બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્ય કરી રહેલા શિક્ષણ સહાયકોને પૂરો પગાર ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ચૂકવવામાં આવ્યો હતો.. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૨૧૩ શિક્ષણ સહાયકોને મંત્રીજીના હસ્તે પૂરા પગારની ચુકવણી કરવામાં આવી હતી.. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવડીયા ઉપસ્થિત રહ્યા હતા.. શિક્ષણ સહાયકોને આજે પૂરો પગાર મળતા શિક્ષણ સહાયકોમાં પણ ખુશી જોવા મળી હતી.. આજે શિક્ષણ સહાયકોને પૂરો પગાર ચૂકવવા આવેલા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીએ કોરોનાને શાળાઓ અંગે સરકાર દ્વારા આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવશે તે અંગે પુછવામાં આવેલા પ્રશ્નને લઈ જણાવ્યુ હતું કે સરકાર દ્વારા આ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે..
શિક્ષણ સહાયકોને મળ્યો પૂરો પગાર
Tags:
##બસનાસકાંઠા ના સમાચાર#Deesa taluka#gujarat#gujarati news#gujarati news channel live#gujarati news live#yeh hai news india 2020#YHNI2021#આજ ના તાજા સમાચાર#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા તાલુકાના ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસાની તિરુમાલા સોસાયટીમાં પિતા અને પુત્રને કોરોના રિપોર્ટ આવ્યા પોજેટિવ#ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નું નેટવર્ક#લોકલ#લોકલ નેટવર્ક
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
