કોરોનાના કારણે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે ફફડાટ ફેલાયો છે અને તેના માટેની ચોક્કસ દવા પણ ન હોવાથી લોકો ગભરાઈ રહ્યા છે. કોરોના સામે લડવામાં હાલ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધુ હોય તે સૌથી જરૂરી છે. જેના કારણે સરકારના આયુષ વિભાગ દ્વારા લોકોની રોગ પ્રતિકાકર શક્તિ વધારવા માટે આર્યુવેદિક ઉકાળા પીવડાવવાનું શરૂ કર્યું છેજેના ભાગ રૂપે વાવ ના નવા બસસ્ટેન્ડ ખાતે આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત બનાસકાંઠા તથા થરાદ વાવ સુઈગામ આયુષ ડો એસોસિએશન આયોજિત રોગ પ્રતિકારક શક્તિ વર્ધક તથા કોરોના પ્રતિ રોધક અમૃતપેય ઉકાળા ની વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગામ લોકો સહીત આવતા જતા મુસાફરો ને ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વાવ થરાદ અને સુઈગામ ડોકટર એશોસિએશન ,ડો ચિરાગ સોલંકી ,ડો નરેન્દ્ર ખત્રી ,ડો વિમલ દવે ,બી.એસ. રાજપૂત તેમજ રામસેંગ ભાઈ વેઝીયા તેમજ ,વાવ તાલુકા મહામંત્રી રામસેંગ ભાઈ રાજપૂત કેશરકૃપા તેમજ વાવ ના નવનિયુક્ત સરપંચ ભરત સોઢા તેમજ રધુભાઈ સાધુ ચાંદરવા (ડ્રાઈવર ) શહિત ગામ ના નામી અનામી લોકો હજાર રહ્યા હતા .
વાવ માં ઉકાળા નું વિતરણ …
Tags:
#gujarat samachar today#gujarati news#gujarati news live#YHNI2021#અસારા ના સમાચાર#આજની તાજા ખબર#ગુજરાતી સમાચાર#થરાદ ના સમાચાર#દાહોદ#બનાસકાંઠા#બનાસકાંઠા ના સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાવ થરાદ ના સમાચાર#વાવ માં ઉકાળા નું વિતરણ ...#સહકાર આપનો સાથ અમારો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
