Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

સુરત ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની સોફ્ટબોલ સ્પર્ધામાં ડીસાની ટીમ પ્રથમ નંબરે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત ખાતે યોજાયેલી સોફ્ટબોલ સ્પર્ધામાં ગુજરાતમાંથી ડીસા આદર્શ હાઈસ્કૂલની વિજેતા બની હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત ખાતે યોજાયેલી સોફ્ટબોલ સ્પર્ધામાં ગુજરાતમાંથી ડીસા આદર્શ હાઈસ્કૂલની વિજેતા બની હતી. વિદ્યાર્થીઓ પણ તેની સાથોસાથ રમત ગમત વિશે જાણતા થાય તે હેતુ અંતર્ગત દર વર્ષે શાળા તેમજ કોલેજ દ્વારા વિવિધ રમત ગમતનું આયોજન કરવામાં આવતું હોય છે અને આવી રમત ગમત દ્વારા અનેક વિદ્યાર્થીઓ વિજેતા બની જિલ્લાનું તેમજ દેશનું નામ રોશન કરતા હોય છે ત્યારે તાજેતરમાં જ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય કક્ષાની અંડર-19 સોફ્ટબોલ સ્પર્ધા 2021 ભાઈઓની સુરત ખાતે યોજાઇ હતી જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી વિવિધ શાખાઓમાંથી અનેક ટીમોએ સોફ્ટબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ડીસાની આદર્શ હાઈસ્કૂલના ભાઇઓએ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો હતો જેથી આજે ડીસા આદર્શ હાઇસ્કુલ પરિવાર દ્વારા આ તમામ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાની ટીમને ઈશ્વર ભાઈ રાવળ તેમજ હરેશભાઈ પવાયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે આજે વિજેતા બનેલી તેમનું આદર્શ હાઇસ્કૂલના આચાર્ય કેપી રાજપુત તેમજ શાળા પરિવાર દ્વારા આ તમામ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું

Tags: #Deesa's team came first in the state level softball competition held at Surat#ડીસા આદર્શ હાઈસ્કૂલ#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા ના સમાચાર કાલના#ડીસા ના સમાચાર પાણીના#ડીસા માર્કેટ ના આજના ભાવ#ડીસા સિવિલ હોસ્પિટલમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના 200 લાખના ખર્ચે પીડિયાટ્રીક રૂમનું ઉદ્ઘાટન કરાયું#પાલનપુર ડીસા ના સમાચાર#બનાસકાંઠા જિલ્લાની ટીમ#વાવ થરાદ ના સમાચાર#વાવ સુઈગામ ના સમાચાર#સુઈગામ ભાભર ના સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
ગુજરાત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
ગુજરાત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
ગુજરાત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: