Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસાના આખોલ ગ્રામ પંચાયતની ચુંટણીને પ્રચાર પ્રસાર શરૂ, નાની આખોલ ખાતે સભા યોજાઈ

ડીસા તાલુકાના નાનીઆખોલ ખાતે આજે સરપંચના ઉમેદવાર કમળાબેન પરમાર ની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક સરપંચો પોતાના શક્તિ પ્રદર્શન થકી ચૂંટણી પ્રચાર શરૂ કરી રહ્યા છે મોટાભાગે ડીસા તાલુકામાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ પોતાનું વિજય થાય તે માટે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધું છે ત્યારે આજે ડીસા તાલુકાની આખોલ ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને પણ સરપંચોએ પ્રચાર-પ્રસાર શરૂ કરે છે બનાસ નદીના કિનારે વસેલું આખોલ ગામ 4000 નું મતદાન ધરાવતી ગ્રામ પંચાયત છે અને આ વખતે ની ચૂંટણીમાં લોકો કમળાબેન પરમાર ને સારું એવું સમર્થન આપી રહ્યા છે પોતાના પતિની ઇચ્છા પૂરી કરવા માટે આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કમળાબેન પરમારે પોતાની ઉમેદવારી નોંધાવી છે

તેના કારણે આ વખતે બીપી મોટી સંખ્યામાં મતદારો કમળાબેન ને પોતાનું સમર્થન આપી રહ્યા છે ઘણા સમયથી નાની આખોલ ગામ ખાતે વિકાસના કામો થયા નથી જેના કારણે પણ લોકો કંટાળી ગયા છે ત્યારે આ વખતે ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કમળાબેન પરમાર એ સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવતા આજે નાનીઆખોલ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં તમામ સમાજના લોકોએ તેમને સમર્થન આપ્યું હતું કે આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરેક નો સાથ અને સહકાર મળે તેવા આશયથી આખા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં આખોલ ગ્રામ પંચાયતમાંથી દરેક સમાજના મતદારો ઉપસ્થિત રહી કમળાબેન પરમાર ને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે જણાવ્યું હતું

Tags: #gujarati news#gujarati news live#આજના સમાચાર#આજના સમાચાર 2021#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#આજના સમાચાર વરસાદના#ગુડ ન્યુઝ#ચુંટણી#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા માર્કેટ ના આજના ભાવ#ડીસાના આખોલ ગ્રામ પંચાયતની ચુંટણીને પ્રચાર પ્રસાર શરૂ#નાની આખોલ ખાતે સભા યોજાઈ#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: